ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી
અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે રાજ્યમાં સાયકલોનિક સર્કયુલેશન સક્રિય થયું છે. 24 કલાક દરમિયાન દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડ , દમણ અને દાદરાનગરમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં […]


