ગુજરાતમાં ચાલુ વર્ષે ઉનાળો આકરો રહેશે, તાપમાન 50 ડીગ્રીની નજીક પહોંચશે
અમદાવાદઃ ગુજરાતમાં માર્ચ મહિનાની સાથે જ ઉનાળાનો પ્રારંભ થઈ રહ્યો છે અને ગરમીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. થંડર સ્ટોર્મ એક્ટીવ થતા આગામી બે દિવસમાં રાજ્યમાં છુટોછવાયો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં તા. 4 અને 5 માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની […]


