ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી આગાહી ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજકોટમાં સૌથી વધારે વરસાદ પડવાની સંભાવના અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણ જામ્યું છે. કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાથી લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે. ત્યારે હવે આગામી 24 કલાકમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મહેસાણા, પાટણ, મોરબી, રાજકોટ, અને અમરેલી જિલ્લામાં […]


