ગુજરાત સહિત મધ્ય ભારતમાં ચોમાસુ સામાન્યથી ઓછુ રહેવાની શકયતા
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ચોમાસુ જામ્યું છે. દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ચોમાસુ સામાન્ય રહેશે. જો કે, ગુજરાત સહિત મધ્ય અને ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ચોમાસુ સામાન્યથી ઓછુ રહેવાની શકયતા છે. જો કે, દેશમાં ખેતીલાયક વરસાદ પડશે. જેથી કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થશે. ગુજરાતમાં હાલ આકાશ વાદળ છાયુ રહે છે […]


