સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદના હળવા ઝાંપટા પડશેઃ અમદાવાદમાં તાપમાન યથાવત રહેશે
અમદાવાદઃ રાજ્યમાં ભર ઉનાળે વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્યા બાદ હવે દક્ષિણ-પશ્ચિમના ગરમ પવનની અસરથી અમદાવાદ સહિત રાજ્યનાં 11 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રી પાર કરી ગયો છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની વકી હવામાન વિભાગે […]


