1. Home
  2. Tag "rainfall"

ગાંધીનગર જિલ્લામાં સીઝનનો 51.99 ટકા વરસાદ પડ્યો, સૌથી વધુ કલોલ તાલુકામાં 66.89 ટકા વરસાદ વરસ્યો

ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગાંધીનગરનાં દહેગામ, ગાંધીનગર, કલોલ અને માણસા તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 51.99 ટકા વરસાદ નોંધાયો છે. જે પૈકી જિલ્લાના કલોલ તાલુકામાં સૌથી વધુ 66.89 ટકા વરસાદ નોંધાયો છે. તેમજ સૌથી ઓછો ગાંધીનગરમાં 39.44 ટકા વરસાદ નોંધાયો છે. પાટનગર ગાંધીનગર શહેર […]

ભલે.. અષાઢ અને શ્રાવણ પૂર્ણ થયો, હજુ વરસાદના યોગ છેઃ ભાદરવો ભરપૂર બનવાની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં હજુ પણ મેઘરાજા મનમુકીને વરસતા નથી, વરસાદ માટે મુખ્ય ગણાતા બે મહિના અષાઢ અને શ્રાવણ મહિનો પૂર્ણ થવા છતાં વરસાદની ઘટ પુરી થઈ શકી નથી. ત્યારે  આજથી 3 દિવસ સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થશે તેવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત છે. હવામાન વિભાગે […]

શા માટે પડે છે વીજળી? જાણો વીજળી પડવા પાછળનું કારણ

મેઘ મહેર દરમિયાન વીજળી પણ પડે છે વીજળી સાથે ગર્જના પણ થાય છે જાણો શા માટે આ વીજળી પડે છે નવી દિલ્હી: કુદરતની માયા તો અપરંપાર છે. મેઘ જ્યારે વરસે છે ત્યારે તેની સાથો સાથ ક્યારેક ગર્જના સાથે વીજળી પણ ચમકવાની કે પડવાની ઘટના બનતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે વીજળી શા […]

મેઘરાજાની પુનઃ પધરાણી, વલસાડના ઉંમરગામમાં 6 કલાકમાં 10 ઈંચ, 56 તાલુકામાં વરસાદના ઝાંપટા

અમદાવાદઃ  ગુજરાતમાં વરસાદ ખેંચાતા સરકાર પણ ચિંતિત બની હતી. પણ જન્માષ્ટમીના દિનથી મેધરાજાથી પુનઃ પધરાણી થઈ છે. ખેડુતો સાથે સરકારને પણ રાહત થઈ છે. આજે બુધવારે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 56 તાલુકામાં ઝાંપટાથી લઈને 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના ઉંમરગામમાં 10 ઈંચ, વાપીમાં 4 ઈંચ, કપરાડામાં બે ઈંચ, પારડી, […]

ગુજરાતમાં સોમવારથી બુધવાર સુધીમાં મેઘરાજાનું પુનઃરાગમન થશેઃ હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા વિશમ સ્થિતિ ઊભી થવાના એંધાણ વર્તાય રહ્યા છે. ત્યારે સામવારથી બુધવાર સુધીમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે કેટલાક હવામાન નિષ્ણાતો તો એવું કહી રહ્યા છે, કે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. અને ભાદરવો મહિનો પણ ભરપુર રહેશે. આથી હવે ગુજરાતમાં સારા વરસાદની આશા ખેડુતો રાખી […]

અરવલ્લી જિલ્લામાં અપુરતા વરસાદને લીધે જળાશયો ખાલીઃ હવે વરસાદ ખેંચાશે તો પીવાના પાણી સમસ્યા સર્જાશે

મોડાસા :  ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં નોંધાયો છે. 21 ટકા જ વરસાદ જિલ્લામાં નોંધાતા જળાશયોમાં પાણીં અછત સર્જાઈ છે. જેના કારણે આગામી સમયમાં સિંચાઈ માટે ખેડૂતોને પાણી મળવું મુશ્કેલ બની શકે તેમ છે. અરવલ્લી જિલ્લાના જળાશયોમાં હાલ સરેરાશ 0 થી 40 ટકા જેટલું પાણી બચ્યું છે. વાત્રક,માઝુમ, મેશ્વો, વૈડી, લાંક પાંચ જળાશયોમાં […]

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં તા. 9મી જુલાઈ પછી પડશે વરસાદઃ હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. જો કે, હવામાન વિભાગની આગાહી અનુસાર 10 જુલાઈથી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ચોમાસુ ફરી સક્રિય થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત વર્તમાનમાં બનેલી હવામાન સિસ્ટમના કારણે 9 જુલાઈથી દક્ષિણ અને પૂર્વ મધ્ય ભારતમાં ચોમાસુ પોતાના તેવર બતાવશે. કર્ણાટક, તેલંગાણા, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, આસામ, અરૂણાચલ […]

ગુજરાતમાં 40.53 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર, હવે વરસાદ ખેંચાતા ખેડુતોની વધી ચિંતા

અમદાવાદ : ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડાને લીધે વરસાદ પડતા અને ત્યારબાદ જેઠ મહિનાના પ્રારંભે પડેલા વરસાદને કારણે મોટાભાગના ખેડુતોએ વાવણીનું કામ પૂર્ણ કરી દીધું હતું, હવે વરસાદની ભારે ખેંચ વર્તાઈ રહી છે. એ કારણે હવે કેટલાક વિસ્તારોમાં ફેર વાવેતર કરવું પડે તેવા સંજોગો ઉભા થયા છે. ખાસ કરીને ઓછાં વરસાદવાળા કે વરસાદ નથી […]

રાજ્યના 52 તાલુકામાં વરસાદ પડ્યો, સુરતના કામરેજમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસાની જમાવટ થઈ હતી, પરંતુ હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદ પડવાની કોઈ શક્યતાઓ નથી. ત્યારે આજે સવારે 8 વાગ્યે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 251 તાલુકામાં 92.57 મિ.મી. વરસાદ પડ્યો હતો. જ્યારે બપોરે 36 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં દાહોદના […]

ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે થઇ શકે છે ચોમાસાનું આગમન

અમદાવાદ: દેશમાં ચોમાસાના આગમનને લઇને હવામાન વિભાગે એવું પૂર્વ અનુમાન જાહેર કર્યું હતું કે, દેશમાં ચોમાસુ 31 મેના રોજ શરૂ થશે. ચોમાસાના આગમનને લઇને વાતાવરણ સાનુકૂળ હતું પરંતુ પશ્વિમી પવન નબળા પડતા ચોમાસુ 31 મે ના બદલે હવે 3 જૂનના રોજ બેસે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code