1. Home
  2. Tag "rainfall"

અરવલ્લી જિલ્લામાં અપુરતા વરસાદને લીધે જળાશયો ખાલીઃ હવે વરસાદ ખેંચાશે તો પીવાના પાણી સમસ્યા સર્જાશે

મોડાસા :  ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં નોંધાયો છે. 21 ટકા જ વરસાદ જિલ્લામાં નોંધાતા જળાશયોમાં પાણીં અછત સર્જાઈ છે. જેના કારણે આગામી સમયમાં સિંચાઈ માટે ખેડૂતોને પાણી મળવું મુશ્કેલ બની શકે તેમ છે. અરવલ્લી જિલ્લાના જળાશયોમાં હાલ સરેરાશ 0 થી 40 ટકા જેટલું પાણી બચ્યું છે. વાત્રક,માઝુમ, મેશ્વો, વૈડી, લાંક પાંચ જળાશયોમાં […]

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં તા. 9મી જુલાઈ પછી પડશે વરસાદઃ હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. જો કે, હવામાન વિભાગની આગાહી અનુસાર 10 જુલાઈથી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ચોમાસુ ફરી સક્રિય થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત વર્તમાનમાં બનેલી હવામાન સિસ્ટમના કારણે 9 જુલાઈથી દક્ષિણ અને પૂર્વ મધ્ય ભારતમાં ચોમાસુ પોતાના તેવર બતાવશે. કર્ણાટક, તેલંગાણા, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, આસામ, અરૂણાચલ […]

ગુજરાતમાં 40.53 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર, હવે વરસાદ ખેંચાતા ખેડુતોની વધી ચિંતા

અમદાવાદ : ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડાને લીધે વરસાદ પડતા અને ત્યારબાદ જેઠ મહિનાના પ્રારંભે પડેલા વરસાદને કારણે મોટાભાગના ખેડુતોએ વાવણીનું કામ પૂર્ણ કરી દીધું હતું, હવે વરસાદની ભારે ખેંચ વર્તાઈ રહી છે. એ કારણે હવે કેટલાક વિસ્તારોમાં ફેર વાવેતર કરવું પડે તેવા સંજોગો ઉભા થયા છે. ખાસ કરીને ઓછાં વરસાદવાળા કે વરસાદ નથી […]

રાજ્યના 52 તાલુકામાં વરસાદ પડ્યો, સુરતના કામરેજમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસાની જમાવટ થઈ હતી, પરંતુ હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદ પડવાની કોઈ શક્યતાઓ નથી. ત્યારે આજે સવારે 8 વાગ્યે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 251 તાલુકામાં 92.57 મિ.મી. વરસાદ પડ્યો હતો. જ્યારે બપોરે 36 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં દાહોદના […]

ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે થઇ શકે છે ચોમાસાનું આગમન

અમદાવાદ: દેશમાં ચોમાસાના આગમનને લઇને હવામાન વિભાગે એવું પૂર્વ અનુમાન જાહેર કર્યું હતું કે, દેશમાં ચોમાસુ 31 મેના રોજ શરૂ થશે. ચોમાસાના આગમનને લઇને વાતાવરણ સાનુકૂળ હતું પરંતુ પશ્વિમી પવન નબળા પડતા ચોમાસુ 31 મે ના બદલે હવે 3 જૂનના રોજ બેસે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન […]

વાવાઝોડાની અસરઃ ગુજરાતમાં બે દિવસ સુધી વરસાદની આગાહી

અમદાવાદઃ વાવાઝોડાને પગલે અમદાવાદ સહિત રાજયભરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાનું સંકટ ગુજરાત ઉપરથી પસાર થઈ ગયું છે પરંતુ તેની અસર હજુ બે દિવસ સુધી જોવા મળશે. રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે બે દિવસ ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર […]

ગુજરાતના વાતાવરણમાં પલટો, અનેક જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ

અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં અનેક શહેરો-નગરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં પલટો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ કમોસમી વરસાદના પગલે ખેડૂતો ચિંતિત બન્યાં હતા. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે રાજ્યમાં તા. 10 અને 11મી ડિસેમમ્બરમાં વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. […]

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં આવ્યો પલટો, નવસારીમાં પડ્યો કમોસમી વરસાદ

અમદાવાદ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને નવસારી તથા અમરેલી જિલ્લામાં આકાશ વાદળોથી છવાયું હતું. તેમજ નવસારીમાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણ તા. 10 અને 11મી ડિસેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસરમી વરસાદની શકયતાઓ વ્યક્ત કરી હતી. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code