1. Home
  2. Tag "rainfall"

આજે રથયાત્રાના દિને બપોર સુધીમાં 67 તાલુકામાં પડ્યો વરસાદ

અમદાવાદ, 16 જુલાઈ, 2026 : Rain fell in 46 talukas by this afternoon on the day of the Rath Yatra રાજ્યમાં આજે અષાઢીબીજને રથયાત્રાના દિને બપોર સુધીમાં 67 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સુરતના કામરેજમાં બે ઈંચ, સુરતના મંગરોળમાં દોઢ ઈંચ, અને બાકીના તાલુકામાં સવા ઈંચથી લઈને વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. જ્યારે આજે સવારે […]

ગુજરાતમાં આજે સવારના 4 કલાકમાં 94 તાલુકામાં પડ્યો વરસાદ, 5 જિલ્લામાં રેડ એલર્ટ

અમદાવાદ, 7 જુલાઈ 2026 : Rain lashed 94 talukas in a span of four hours this morning ગુજરાતમાં વરસાદી માહોલ જામતો જાય છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 94 તાલુકામાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આ લખાય છે ત્યારે પણ વરસાદ પડી રહ્યાના વાવડ મળ્યા છે. આજે સવારથી 4 કલાકમાં ડાંગના સુબીરમાં સાડા […]

ગુજરાતમાં સોમવારે બપોર સુધીમાં 57 તાલુકામાં પડ્યો વસાદ, ધાતરવાડી ડેમ છલકાયો

અમદાવાદ, 6 જુલાઈ, 2026 : Rain fell in 27 talukas of Gujarat by Monday afternoon  રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, જેના પગલે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આજે સોમવારે બપોર સુધીમાં 57 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જ્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતાં ૨૪ કલાક […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 76 તાલુકામાં પડ્યો વરસાદ, 5 દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ, 5 જુલાઈ, 2026 : Rainfall recorded in 76 talukas across Gujarat by this afternoon રાજ્યમાં છેલ્લા બે દિવસથી ચોમાસાનો માહોલ જામતો જાય છે. આજે રવિવારે સવારના 6 વાગ્યાથી બપોર સુધીમાં 76 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં અમરેલીના રાજુલા તાલુકામાં 8 ઈંચ,  ખાંભામાં 5 ઈંચ. લીલીયામાં 4 ઈંચ,  સાવરકુંડલામાં સાડા ત્રણ ઈંચ, ભાવનગરના મહુવામાં બે […]

સુજલામ સુફલામ જળ અભિયાન કામગીરીનો ૨૧ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે

દર વર્ષ કરતાં ચાલુ વર્ષે પાણીના સંગ્રહ માટે તળાવો ઊંડા કરવાની કામગીરી વહેલા કરાશે: રાજ્યમાં છેલ્લા ૮ વર્ષમાં ૧૩,૯૯૪ મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ થયો ગાંધીનગર, 4 ફેબ્રુઆરી, 2026 – Sujalam Sufalam Jal Abhiyan સુજલામ સુફલામ જળ અભિયાન કામગીરીનો આગામી ૨૧ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક અંગે વિગતો આપતા […]

ગુજરાતમાં ઘણી જગ્યાએ હળવી પ્રી-મોન્સૂન ગતિવિધિઓ શરૂ થઈ, 16મી જૂન પછી પડશે વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ઘણી જગ્યાએ હળવી પ્રી-મોન્સૂન ગતિવિધિઓ ચાલી રહી છે. રાજ્યમાં 14 જૂન પછી હળવો વરસાદ પડી શકે છે. દરમિયાન IMDએ ચોમાસા અંગે આગાહી કરી છે. ગુજરાતમાં ગમે ત્યારે ચોમાસુ આવી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે કેટલાક રાજ્યોમાં ચોમાસુ આવી ગયું છે. ગુજરાતમાં 14 જૂનથી ચોમાસુ ખૂબ જ સક્રિય થશે, જેના કારણે 16 […]

મહારાષ્ટ્ર, ગોવા, કોંકણ, ગુજરાત, સિક્કિમ અને પ. બંગાળનાં કેટલાંક ભાગોમાં વરસાદને લઈ રેડ એલર્ટ અપાયું

મુંબઈઃ મુંબઇ અને તેના પરા વિસ્તારોમાં ગઈકાલથી ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે મુંબઇ અને થાણેમાં આજે ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુલુન્ડ, ભાંડુપ અને અંધેરી સબવે સહિતનાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં ગઈ કાલે […]

ગુજરાતમાં આજે 191 તાલુકામાં વરસાદ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી

ડિપ્રેશન કચ્છના અખાતમાંથી પાકિસ્તાન કરફ ફંટાશે, કાલથી વરસાદનું જોર ઘટવાની શક્યતા, અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 191 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં  કચ્છના માંડવીમાં 11 ઈંચથી વધુ, મુન્દ્રામાં 8 ઈંચ, દ્વારકામાં 5 ઈંચથી વધુ, તથા અબડાસામાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ગાંધીધામ, લોધીકા, લખપત, ભૂજ, ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદ પડ્યાના વાવડ […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 210 તાલુકામાં પડ્યો વરસાદ, ખંભાળિયામાં 24 કલાકમાં 18 ઈંચ

આજે બુધાવારે દ્વારકામાં બપોર સુધીમાં 5 ઈંચથી વધુ, જામનગરના પુનિતનગરમાં 50 લોકોને રેસ્ક્યુ કરાયા, ખંભાળિયા અને દ્વારકામાં કેડસમા પાણી ભરાયા અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 210 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં દ્વારકામાં 7 ઈંચ, ખંભાળિયામાં સાડા છ ઈંચ, કલ્યાણપુરમાં 6 ઈંચ, ભાણવડમાં 5 ઈંચ, જામનગરના લાલપુરમાં 5 ઈંચ, કાલાવડમાં 4 ઈંચ, તેમજ લોધિકા, […]

ગુજરાતઃ ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક, નર્મદા ડેમમાંથી પાણી છોડાયું

નર્મદા ડેમના 9 દરવાજા ખોલીને પાણી છોડાયું નીચાણવાળા વિસ્તારના લોકોને સાબદા રહેવા તાકીદ કરાઈ ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર પહોંચી અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરો-નગરોમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. એટલું જ નહીં નદીઓમાં બે કાંઠે વહેતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code