1. Home
  2. Tag "Rajasthan Assembly Elections"

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ સીએમ અશોક ગેહલોતે મતદાન કર્યું, જીવનો વિશ્વાસ વ્યક્ત કર્યો

જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીમાં સીએમ અશોક ગહેલોતે મતદાન કર્યું હતું. તેમજ ભાજપા ઉપર આકરા પ્રહાર કરવાની સાથે ફરીથી કોંગ્રેસ સત્તામાં આવશે, તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, અમે આરોગ્યનો અધિકાર વિધાનસભામાં પસાર કર્યો છે. અમે આ અધિકાર હેઠળના લોકોને 50 લાખ રૂપિયા સુધીનો વીમો આપ્યો છે. મોટાભાગના લોકોને 50 […]

કેન્દ્રની ભાજપ સરકારના 10 વર્ષના શાસનથી પ્રજા કંટાળી ગઈ છેઃ સચિન પાયલોટ

જયપુરઃ રાજસ્થાનમાં સવારથી જ વિધાનસભાની 199 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. તેમજ 11 કલાક સુધીમાં લગભગ 25 ટકા જેટલુ મતદાન થયું છે. વિધાનસભા ચૂંટણીમાં મતદાન દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા સચિન પાયલોટે મતદારોને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી હતી. તેમજ ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિજયનો દાવો કર્યો […]

સચિન પાયલોટના એફિડેવીટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, પત્ની સારા સાથે છુટાછેટાની અટકળો તેજ બની

જયપુરઃ કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે મંગળવારે ટોંક વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. પાયલોટ હાલમાં ટોંક સીટથી ધારાસભ્ય છે. સચિન પાયલોટે આ એફિડેવિટના પગલે પત્ની સારા પાયલટ સાથે છૂટાછેડાની અટકળો વધારે તેજ બની છે. અગાઉ બંને અલગ-અલગ રહેતા હોવાના અહેવાલો સામે આવ્યા હતા, પરંતુ બંને તરફથી ક્યારેય સત્તાવાર રીતે છૂટાછેડાની […]

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે જ ભાજપા ઝંપલાવશે

જયપુરઃ રાજસ્થાનમાં પરિવર્તન સંકલ્પ યાત્રાની મહાસભા અને પીએમ મોદીની મુલાકાત બાદ ભાજપ વિધાનસભાની ચૂંટણીને લઈને સક્રિય થઈ ગયું છે. પાર્ટીના બે અગ્રણી નેતાઓ જેપી નડ્ડા અને અમિત શાહ બુધવારથી જયપુરમાં છે. બંને નેતાઓ રાજ્યના અધિકારીઓ અને નેતાઓ સાથે વિધાનસભા ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરવા પહોંચ્યા હતા. મીટિંગ દરમિયાન, નડ્ડા અને શાહે પરિવર્તન યાત્રામાં ઓછી ભીડ […]

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ પહેલીવાર 18.5 લાખ જેટલા મતદારો ઘરે બેઠા-બેઠા મતદાન કરી શકશે

જયપુરઃ રાજ્યમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીમાં ઘરઆંગણે મતદાનની સુવિધા ઉપલબ્ધ થશે. 18.5 લાખ મતદારોને ઘરે બેઠા-બેઠા મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે. ભારતના ચૂંટણી પંચે 80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અને 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા મતદારો માટે આ નવી સુવિધા શરૂ કરી છે. મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે, પંચે સર્વસમાવેશક ચૂંટણીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code