ચટાકેદાર ગ્રેવી સાથે તૈયાર થતું પૌષ્ટિક રાજસ્થાની બેસન ગટ્ટાનું શાક, જાણો રેસીપી
રેસીપી, 02 મે 2026: રાજસ્થાની ભોજનમાં સૌથી લોકપ્રિય એવી ‘બેસન ગટ્ટાનું શાક’ હવે તમે ઘરે પણ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં બનાવી શકો છો. ચણાના લોટમાંથી બનતા સોફ્ટ ગટ્ટા અને દહીંની ચટપટી ગ્રેવી આ શાકને એક અલગ જ સ્વાદ આપે છે. જ્યારે ઘરમાં કોઈ લીલું શાક ન હોય ત્યારે આ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વિકલ્પ શ્રેષ્ઠ સાબિત થાય છે. […]


