1. Home
  2. Tag "Rajasthan"

પ્રથમ તબક્કામાં 102 બેઠકો ઉપર મતદાન પૂર્ણ, અંદાજે 65 ટકાથી વધારે મતદાન

નવી દિલ્હીઃ લોકસભાની 102 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું આજે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળ અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં હિંસામાં છુટાછવાયા બનાવો નોંધાયાં હતા. પ્રથમ તબક્કામાં 102 બેઠકો ઉપર એકંદરે સરેરાશ 65 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા મળે છે. ત્રિપુરામાં સૌથી વધારે 76 ટકાથી વધારે મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની […]

રાજસ્થાન સરકારે ગુજરાત પાસે મહીના પાણી માટેના બાકી લેણાના રૂપિયા 31 કરોડની કરી ઉધરાણી

અમદાવાદઃ ભાજપ શાસિત ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મહી નદીના પાણીના મુદ્દે વિખવાદ થયો છે. રાજસ્થાનના મહી સિંચાઈ વિભાગે ગુજરાતના કડાણાડેમ સિંચાઈ વિભાગ પાસે મહીના પાણીના રૂપિયા 31 કરોડના બાકી લેણાંની ઉઘરાણી કરી છે. કહેવાય છે કે, રાજસ્થાન મહી ડેમ બાસવાડાએ આગામી સમયમાં રાજસ્થાનનું પાણી રાજસ્થાનમાં રહે તેવી તૈયારીઓ આરંભી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મહીસાગર નદી […]

IPL 2024: રાજસ્થાનની પરંપરાની મજા માણતા રાજસ્થાન રોયલના ભારતીય અને વિદેશી ખેલાડીઓ

રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધી IPL 2024માં પોતાની ત્રણે મેચ જીતી છે. રાજસ્થાન રોયલ્સ અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જણાવીએ કે રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ ફાઉન્ડેશન નામની ચેરિટી સંસ્થા પણ ચલાવે છે. રાજસ્થાનના સાંભર નામના શહેરમાં આરઆરના ખેલાડીઓ મસ્તી કરતા જોવા મળ્યા હતા. એવું લાગે છે જાણે સોશિયલ વર્ક માટે ટીમ સાંભર પહોંચી હોય […]

મેં મુસ્લિમ પરિવારોની જિંદગી બચાવી, રાજસ્થાનમાં પીએમ મોદીએ શા માટે કરી આ ટીપ્પણી?

ચુરુ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાજસ્થાનના ચુરુમાં ચૂંટણી રેલી કરી છે. પીએમ મોદીએ ત્રીજા કાર્યકાળ માટે જનતા પાસે મોકો માંગતા પોતાની સરકારોના કામકાજ ગણાવ્યા હતા. પીએમ મોદીએ એમ પણ કહ્યુ કે અત્યાર સુધી તેમણે કામ કર્યું છે, તે માત્ર ટ્રેલર છે. તેમણે આને ભોજનની થાળી પહેલા પિરસવામાં આવતા એપિટાઈઝર જેવું ગણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર […]

રાજસ્થાન: અજમેરમાં ટ્રેન અને માલસામાન ટ્રેન વચ્ચે ટક્કર

રાજસ્થાનના અજમેરમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. રવિવારે મોડી રાત્રે અજમેરના મદાર રેલવે સ્ટેશન પાસે બે ટ્રેન એક પાટા પર આવી ગઈ હતી, જેના કારણે એન્જિન સહિત પેસેન્જર ટ્રેનના ચાર જનરલ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના મોડી રાત્રે 1 વાગ્યે બની હોવાનું કહેવાય છે. જો કે […]

રાજસ્થાનના પોખરણમાં સ્વદેશી હથિયારોનું PM મોદીએ પ્રદર્શન અને યુદ્ધાભ્યાસ નિહાળ્યું

જયપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના પોખરણ ખાતે ત્રિ-સેવા લાઇવ ફાયર અને યુદ્ધ કવાયતના રૂપમાં સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓના સમન્વય દ્વારા પ્રદર્શિત ‘ભારત શક્તિ’ના સાક્ષી બન્યા. આ કવાયત ‘ભારત શક્તિ’માં સ્વદેશી શસ્ત્ર પ્રણાલીઓ અને મંચોની શ્રેણીને પ્રદર્શિત કરવામાં આવશે, જેનો આધાર દેશની પરમાણુ પહેલ પર આધારિત છે. તે વાસ્તવિક, સમન્વયયુક્ત, બહુ-ડોમેન કામગીરીઓનું અનુકરણ કરશે, જે જમીન, હવા, સમુદ્ર, […]

દાલ બાટી ચૂરમાં જ નહીં આ પણ છે રાજસ્થાનનું લોકપ્રિય ભોજન, એક વાર જરૂર ટ્રાય કરો

રાજસ્થાન માત્ર સંસ્કૃતિ અને પ્રવાસ લવર્સ માટે જ નહીં પણ ફૂડ લવર્સ માટે પણ એક સારી જગ્યા છે. અહીં અલગ-અલગ પ્રકારની વાનગીઓ છે. એકવાર તમે અહીંનો સ્વાદ ચાખશો તો તમે જીવનભર તેનો સ્વદ નહીં ભૂલી શકો. કેટલાક લોકો દાલ-બાટી ચૂરમાને રાજસ્થાનના મુખ્ય ખોરાક તરીકે જાણે છે. જો તમને પણ એવું લાગે છે તો તમે ખોટા […]

રાજસ્થાનમાં ભારતમાલા હાઈવે પર સ્કોર્પિયો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 5 ગુજરાતીનાં મોત

ભૂજઃ રાજસ્થાનના બિકાનેરમાં પૂરપાટ ઝડપે દોડતી સ્કોર્પિયો આગળ જતી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માત કચ્છ માંડવીના તબીબ દંપતી, તેમની દોઢ વર્ષની પુત્રી સહિત બે પરિવારના પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.  બિકાનેરના નોખા વિસ્તારના રાસીસર ગામ પાસે ભારતમાલા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પાંચેય મૃતકો કચ્છના માંડવીના છે. આ અકસ્માતની વિગતો એવી […]

ભારત પાસે ભૂતકાળની નિરાશાને છોડીને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની તક: નરેન્દ્ર મોદી

જયપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘વિકસિત ભારત વિકસિત રાજસ્થાન’ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ રૂ. 17,000 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ માર્ગો, રેલવે, સૌર ઊર્જા, પાવર ટ્રાન્સમિશન, પેયજલ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિત કેટલાંક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે. જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ […]

સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય બનેશે, કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ ભારતીય રાજકારણની દ્રષ્ટીએ વર્ષ 2024ને ચૂંટણીના વર્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે. આગામી મહિનાઓમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. જો કે, તે પૂર્વે રાજ્યસભાની ખાલી પડનારી 56 જેટલી બેઠકો ઉપર ચૂંટણી યોજાશે. જેને લઈને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code