1. Home
  2. Tag "rajeev saxena"

અગસ્તા વેસ્ટલેન્ડ કેસ દુબઈથી પ્રત્યાર્પિત રાજીવ સક્સેનાને મળ્યા જામીન

દુબઈથી પ્રત્યાર્પિત કરીને ભારત લાવવામાં આવેલા અગસ્તા વેસ્ટલેન્ડ મામલાના આરોપી રાજીવ સક્સેનાને જામીન મળી ગયા છે. દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટે રાજીવ સક્સેનાને સોમવારે નિયમિત જામીન આપ્યા છે. રાજીવ સક્સેના પર મની લોન્ડ્રિંગનો આરોપ છે. આ મામલામાં તેની ઈડી દ્વારા પૂછપરછ થઈ રહી છે. અગસ્તા વેસ્ટલેન્ડ ડીલના વચેટિયા ખ્રિશ્ચિયન મિશેલના પ્રત્યાર્પણ બાદ તપાસ એજન્સીઓને રાજીવ સક્સેનાના […]

અગસ્તા-વેસ્ટલેન્ડ મની લોન્ડ્રિંગના મામલાના આરોપી રાજીવ સક્સેનાને મળ્યા જામીન

અગસ્તા વેસ્ટલેન્ડ મામલાના આરોપી રાજીવ સક્સેનાને કોર્ટે જામીન આપ્યા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાંથી તેને 22 ફેબ્રુઆરી સુધીના વચગાળાના જામીન મળ્યા છે. સક્સેના 3600 કરોડ રૂપિયાના અગસ્તા વેસ્ટલેન્ડ મની લોન્ડ્રિંગ કેસમાં આરોપી છે. ઈડીનો આરોપ છે કે સક્સેનાએ ખૈતાનની સાથે સાઠગાંઠ કરીને અગસ્તા વેસ્ટલેન્ડની તરફેણમાં 12 વીવીઆઈપી હેલિકોપ્ટરના કરારને પ્રભાવિત કર્યો હતો. તેના માટે રાજીવ […]

અગસ્તા વેસ્ટલેન્ડ કેસ: ઈડીને આરોપી રાજીવ સક્સેનાની ચાર દિવસની કસ્ટડી મળી

અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટરના ગોટાળાના મામલામાં વધુ એક આરોપી કારોબારી રાજીવ સક્સેનાને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ચાર દિવસ માટે ઈડીની કસ્ટડીમાં મોકલી દીધો છે. રાજીવ સક્સેના અને દીપક તલવારને યુએઈના દુબઈથી ઝડપવામાં આવ્યા હતા. બાદમાં તેમને પ્રત્યાર્પિત કરીને ભારત લાવવામાં આવ્યા હતા. ઈડીએ ભારત આવતા જ બંનેને કસ્ટડીમા લીધા હતા. ગુરુવારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code