1. Home
  2. Tag "RAJIV GANDHI BHAVAN"

ભૂતપૂર્વ ધારાસભ્ય સહિત ભાજપના અનેક અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર અને ખેડા જિલ્લાના મજબૂત ઓબીસી સમાજના આગેવાન શ્રી ભારતસિંહ પરમાર તથા કાર્યકર્તાઓ ભાજપ છોડી કોંગ્રેસ પક્ષમાં જોડાયા અમદાવાદ, 23 ફેબ્રુઆરી, 2026 – Several BJP leaders join Congress આજરોજ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર […]

બજેટ સત્રની શરૂઆતમાં ગુજરાતની જનતાના ન્યાય માટે કોંગ્રેસ ૧૬ ફેબ્રુઆરીએ યોજશે ‘જન આક્રોશ સભા’

અમદાવાદ, 13 ફેબ્રુઆરી, 2026 – Congress to hold ‘Jan Aakrosh Sabha’ રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આગામી ૧૬ ફેબ્રુઆરીથી બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાનો આક્રોશ, પીડાઓ, દર્દ, સમસ્યાઓને ઉજાગર કરવા માટે, જનતાના અવાજને બુલંદ અવાજે ઉઠાવવા માટે ગાંધીનગર ખાતે […]

કોંગ્રેસ દ્વારા પ્રખર વક્તાઓની ભરતી માટે પ્રતિભા શોધ અભિયાન

અમદાવાદ/નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી, 2026 – Congress launches talent search campaign કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત સહિત રાષ્ટ્રીય સ્તરે પ્રખર વક્તાઓની ભરતી કરવા માટે ટેલેન્ટ હંટ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આજે અમદાવાદમાં આ અંગે જાહેરાત કરતા ‘પ્રતિભા શોધ અભિયાન’ના ગુજરાત પ્રભારી હરિશંકર ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે દેશભરમાં પોતાની વિચારધારાને વધુ મજબૂત રીતે રજૂ […]

ગુજરાતમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનો બીજો ભાગ 20 ડિસેમ્બરથી: અમિત ચાવડાએ શું કહ્યું? જુઓ VIDEO

(અલકેશ પટેલ) અમદાવાદ, 16 ડિસેમ્બર, 2025ઃ Jan Aakrosh Yatra in Gujarat ગુજરાત કોંગ્રેસે ફરી એક વખત રાજ્ય સરકાર સામે જનઆક્રોશ યાત્રા શરૂ કરવાની આજે જાહેરાત કરી હતી. ગત નવેમ્બરમાં પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાતમાં જનઆક્રોશ યાત્રા બાદ પક્ષ હવે આગામી 20 ડિસેમ્બરથી મધ્ય ગુજરાતમાં બીજા તબક્કાની યાત્રા શરૂ કરશે. આ અંગે આજે કોંગ્રેસના વડામથક રાજીવ ગાંધી […]

કોરોનાની સ્થિતિ અંગે સરકાર શ્વેતપત્ર બહાર પાડી, સર્વપક્ષિય બેઠક બોલાવેઃ કોંગ્રેસ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા માટે તેમજ દર્દીઓને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 9099902255 શરૂ કર્યો છે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસ અમદાવાદ તથા સુરતમાં કોંગ્રેસ કાર્યાલયોમાં 50-50 બેડના કોવિડ કેર સેન્ટરો પણ શરૂ કરાશે. જે માટે તેમણે સરકાર અને કમિશનર પાસે મંજૂરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code