1. Home
  2. Tag "Rajkot AIIMS"

રાજકોટ એઈમ્સ દ્વારા કન્ટેનર હોસ્પિટલ શરૂ કરાશે, દૂર્ઘટના સ્થળે 23 સેવા ઓન ધ સ્પોટ મળશે

રાજકોટઃ  શહેરની એઈમ્સ હોસ્પિટલમાં OPD સેવાનો પ્રારંભ કરાયા બાદ હવે IPD સોવાનો પણ પ્રારંભ કરાશે. આગમી 24મી અને 25મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે રાજકોટના એઈમ્સની IPD સેવાનું લોકાર્પણ કરશે. સાથે જ એઈમ્સ (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ)ની કન્ટેનર હોસ્પિટલ સેવાને પણ પ્રાયોગિક મંજુરી આપવામાં આવશે. આ ક્ન્ટેનર હોસ્પિટલ […]

રાજકોટ એઈમ્સની 64 ટકા કામગીરી પૂર્ણ, સપ્ટેમ્બરમાં 250 બેડની ઇન્ડોર હોસ્પિટલ કાર્યરત થશે

અમદાવાદઃ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન રાજકોટ ખાતેની એઇમ્સ હોસ્પિટલની કામગીરીની સમીક્ષાર્થે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવીયા રાજકોટ એઇમ્સની મુલાકાત લીધી હતી. ડો. માંડવીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક રાજ્યમાં ઉત્કૃષ્ટ સારવાર મળી રહે તે માટે કટિબદ્ધ હોઈ તેઓના વડાપ્રધાન બન્યા બાદ 2014 થી નવી 16  એઈમ્સને મજૂરી આપવામાં […]

રાજકોટ એઇમ્સઃ ઇન્ડોર હોસ્પિટલ બ્લોક અને એકેડેમી બ્લોકને અગ્રતાના ધોરણે પૂર્ણ કરવા તાકીદ

અમદાવાદઃ રાજકોટના પરાપીપળીયા પાસે નિર્માણધીન એઇમ્સ હોસ્પિટલની નવનિયુક્ત કલેક્ટર પ્રભવ જોશીએ સ્થળ મુલાકાત કરી કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજી હતી. એઇમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. સી. ડી. એસ. કટોચ તેમજ ડેપ્યુટી ડાયરેક્ટર પુનિત અરોરાએ પ્રેઝન્ટેશન દ્વારા એઇમ્સ પ્રોજેક્ટની સિવિલ વર્ક, એકેડેમિક, સ્ટાફ રિક્રુટમેન્ટ, સાધનોની ખરીદીની પ્રવર્તમાન પરિસ્થિતિની રૂપરેખા પૂરી પાડી હતી઼. હાલ એઇમ્સ ખાતે ઓ.પી.ડી. તેમજ […]

રાજકોટ એઈમ્સમાં હાર્ટએટેકના દર્દીઓ માટે મુકાયું CPET, તમામ રિપોર્ટ મીનીટોમાં મળી જશે

રાજકોટઃ  ભારતમાં સૌથી વધુ હ્યદયરોગના દર્દીઓ ગુજરાતમાં છે. હવે તો યુવાનોમાં પણ હાર્ડએટેકના કેસ જોવા મળી રહ્યા છે. ઘણા યુવાનો હવે જિમમાં કસરત અને ક્રિકેટ જેવી રમતોમાં વધુ પડતી ક્ષમતા લગાવવાથી ડરી રહ્યા છે ત્યારે ખરેખર કસરત કરવાની ક્ષમતા કેટલી છે તેમજ માત્ર હૃદયની જ નહિ પણ ફેફસાંમાં પણ શું સમસ્યા છે તે જાણવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code