1. Home
  2. Tag "Rajkot city"

રાજકોટ શહેરમાં વરસતા વરસાદમાં ટ્રાફિક પોલીસની હેલ્મેટ માટે ખાસ ડ્રાઈવ

શહેરના તમામ સર્કલો પર ટ્રાફિક અને શહેર પોલીસના ધાડે ધાડા ઉતરી પડ્યા, 500 થી વધુનો સ્ટાફ ઇ/ચલણ મશીન લઈ ગોઠવાઈ ગયો, દ્વીચક્રી વાહનોમાં પાછળ બેસનારાને પણ હેલ્મેટ ફરજીયાત સામે અસંતોષ રાજકોટઃ રાજ્યમાં શહેરી વિસ્તારમાં આજથી દ્વીચક્રી વાહનચાલકો અને વાહન પાછળ બેઠેલા માટે ફરજિયાત હેલ્મેટનો કાયદો અમલમાં મુકાયો છે. ત્યારે રાજકોટ શહેરમાં આજથી વરસતા વરસાદમાં પોલીસ […]

રાજકોટ શહેરમાં ફરજિયાત હેલ્મેટના કાયદા સામે નાગરિકોએ પ્લેકાર્ડ દર્શાવીને કર્યો વિરોધ

શહેરમાં 8મી સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત અમલ કરાવાશે, હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ’ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો, હેલ્મેટ કાયદાના અમલ પહેલા સુચારુ ટ્રાફિક વ્યવસ્થા અને સારા રસ્તાઓ બનાવો, રાજકોટઃ શહેરમાં 8મી સપ્ટેમ્બરને સોમવારથી દ્વીચક્રી વાહનચાલકો માટે હેલ્મેટના કાયદાનો ફરજિયાતપણે પાલનનો આદેશ કરાયો છે. ત્યારે શહેરીજનોમાં ફરજિયાત હેલ્મેટના નિયમ સામે નારાજગી ઊભી થઈ છે. શહેરમાં હેલ્મેટ ફરજિયાત કરવાના […]

રાજકોટ શહેરની પાણીની સમસ્યા હલ કરવા માટે નવા ડેમનું નિર્માણ કરાશે

રાજકોટઃ સૌરાષ્ટ્રનાં પાટનગર સમા રાજકોટમાં પીવાના પાણીની સમસ્યા એ કાયમી સમસ્યા બની ચૂકી છે. જેમાં ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ ડંકીઓના દારોમાં પાણીના તળ ડૂકી જતાં અનેક વિસ્તારોમાં પાણીની પારાયણ શરુ થઇ જાય છે. શહેરને હાલ નર્મદા, ભાદર, આજી અને ન્યારી-1 ડેમમાંથી પાણી પુરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે ભવિષ્યમાં પાણીની જરૂરિયોને ધ્યાનમાં રાખીને શહેરની […]

રાજકોટ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, આખલાએ બે મહિલાને હડફેટે લીધી, 3 દિવસમાં ચાર બનાવો બન્યા

રાજકોટઃ શહેરમાં રખડતા ડોરનો ત્રાસ વધતો જાય છે. બે દિવસમાં જ રખડતા ઢોરએ બે મહિલાને હડફેટે લીધી હતી. શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલા સ્લમ ક્વાર્ટર નજીક બે આખલાઓ ઝધડો કરતા હતા ત્યારે બે મહિલાઓને હડફેટે લીધી હતી. કેશરબેન મુછડિયા અને ભાણીબેન મુછડિયા નામના મહિલાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code