1. Home
  2. Tag "Rajkot Muni.Corporation"

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરિકોને તમામ સેવાઓ હવે વ્હોટ્સએપ પર અપાશે

રાજકોટઃ સમયની સાથે ટેકનોલોજીમાં પણ બદલાવ આવી રહ્યો છે. અને ટેકનોલોજીની મદદથી જ લોકસેવાઓનું પણ સરળીકરણ કરી શકાય છે. રાજકોટ શહેરમાં  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે મનપાની ફરીયાદો અને સેવાઓ ખુબ સરળ પ્લેટફોર્મ વ્હોટ્સએપ પર મુકવાની જાહેરાત કરી છે. જેમાં ટેક્સ બીલ-રિસિપ્ટ, જન્મ-મરણના દાખલાઓ વગેરે જેવી તમામ સેવાઓ હવે વ્હોટ્સએપ પર ઉપલબ્ધ રહેશે. આ મુદ્દે […]

રાજકોટ મ્યુનિ. દ્વારા આવાસ હપતા વસુલાત ઝૂબેશ, છ મહિનામાં 69 કરોડની આવક

રાજકોટઃ શહેરમાં ગરીબ પરિવારોને મકાનો ફાળવ્યા બાદ સામાન્ય હપતા પણ ભરતા ન હોય એવા લોકો સામે મ્યુનિ.કોર્પોરેશને લાલ આંખ કરી છે શહેરમા મ્યુનિ.કોર્પોરેશનના આવાસ યોજના વિભાગ દ્વારા આવાસના હપતાની વસૂલાત માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં 1 એપ્રિલથી 9 સપ્ટેમ્બર સુધીના 6 મહિનામાં આવાસ યોજના વિભાગ દ્વારા આવાસોના હપ્તા પેટે રૂ.68,83,22,798 ની વસૂલાત કરવામાં […]

રાજકોટ મ્યુનિ.ને એડવાન્સ વેરા વળતર યોજનામાં જુન-જુલાઈમાં 121 કરોડની આવક થઈ

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના એડવાન્સ વેરા વળતર યોજના ગઇકાલે 31મી જુલાઈએ પૂર્ણ થઇ હતી. જુન મહિના સુધીની યોજનામાં મનપાને 107 કરોડ જેવી આવક થયા બાદ મુદતમાં વધારો કરતા જુલાઇ મહિનામાં પણ 14 કરોડ જેટલી આવક મનપાને થઈ છે. 56 ટકા લોકોએ ઓનલાઇન વેરો ભરી વળતર યોજનાનો લાભ લીધો હતો. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના  ટેક્સ શાખાએ આપેલી માહિતી મુજબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code