1. Home
  2. Tag "rajkot"

રાજકોટમાં રામવન નજીક ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં દીવાલ ધસી પડતા માતા-પૂત્રના મોત

મહિલા તેના બાળકને સ્તનપાન કરાવતી હતી ત્યારે બન્યો બનાવ, કારખાનામાં નવા શેડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, પોલીસે બેદરકાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધ્યો રાજકોટઃ શહેરના આજી ડેમ નજીક રામવન પાસે આવેલી સુરભી ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં દીવાલ પાસે બેસીને એક મહિલા તેના બાળકને સ્તનપાન કરાવી રહી હતી. ત્યારે એકાએક દીવાલ ધસી પડતા મહિલા અને તેના બાળકનું મોત […]

રાજકોટમાં મ્યુનિ, અને સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસની ડ્રાઈવ

હેલ્મેટ વિના વાહનો ચલાવતા વાહનચાલકો દંડાયા, પોલીસ સાથે RTOના અધિકારીઓ પણ ચેકિંગ ઝૂંબેશમાં જોડાયા, હેલ્મેટભંગની દંડમાફી માટે કર્મચારીઓએ કરી આજીજી રાજકોટઃ ગુજરાતમાં દ્વીચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાત હોવા છતાંયે મોટા ભાગના દ્વીચક્રી વાહન ચાલકો હેલ્મેટ પહેરતા નથી, અકસ્માતોમાં બાઈક કે સ્કુટરના ચાલકોએ હેલ્મેટ ન પહેર્યો હોવાથી માથામાં ઈજા થવાથી મોત નિપજવાના બનાવો પણ બની રહ્યા […]

રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે 9 સર્કલોને નાના કરાશે

શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ સર્કલને કાપી ડામર રોડ બનાવાયો, અગાઉ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી સર્કલો તોડવાની નોબત આવી, હવે ટ્રાફિક પોલીસનો અભિપ્રાય બાદ સર્કલ બનાવીશે રાજકોટઃ શહેરમાં વધતા જતી વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેના લીધે શહેરમાં મોટા ભાગના રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે. શહેરના ચાર રસ્તાઓ પર મોટા સર્કલોને […]

રાજકોટમાં ST અને RTOની નવી કચેરીઓના ઉદઘાટન માટે નેતાઓને ટાઈમ મળતો નથી

એસટીની નવી વહિવટી કચેરીનું નવુ બિલ્ડિંગ બે મહિનાથી તૈયાર છે, આરટીઓની કચેરીનું નવુ બિલ્ડિંગ તો એક વર્ષથી તૈયાર છે, બન્ને કચેરીઓના કર્મચારીઓ નવી ઓફિસ માટે રાહ જોઈ રહ્યા છે રાજકોટઃ શહેરમાં એસટીની ડિવિઝન કચેરીનું નવુ બિલ્ડિંગ બે મહિનાથી તૈયાર થઈને ઉદઘાટનની રાહ જોઈ રહ્યું છે. જ્યારે આરટીઓ કચેરીનું બિલ્ડિંગ પણ એક વર્ષથી તૈયારી થઈને લોકાર્પણની […]

રાજકોટના રાજવી પેલેસમાં ક્ષત્રિયાણીઓએ તલવાર સાથે ગરબે રમી

ક્ષત્રિય બહેનોએ તલવાર સમણીને વિરાંગનાની ઝાંખી કરાવી, બન્ને હાથમાં તલવાર સાથે 150 ક્ષત્રિયાણીઓ રાસ રમી, બાઈક અને જીપ ચલાવી કરતબો દેખાડ્યાં રાજકોટઃ રંગીલા રાજકોટમાં તમામ શેરીઓ અને સોસાયટીઓમાં નવરાત્રીનો ઉત્સવ ઊજવાય રહ્યો છે, ખૈલેયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂંમી રહ્યા છે. ત્યારે શહેરના રાજવી પેલેસના વિશાળ મેદાન પર  તલવાર સાથે ક્ષત્રિય સમાજની બહેનોએ નવરાસ રમીને […]

રાજકોટ જિલ્લામાં રોડ-રસ્તાઓ પરના ધાર્મિક સહિતના દબાણો હટાવાશે

રાજકોટ-સોમનાથ હાઇવે પર ચાર દબાણ દૂર કરાયા, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ કલેકટરે કર્યો આદેશ, 2016 જેટલા ધાર્મિક દબાણોને આઈડેન્ટિફાય કરાયા રાજકોટઃ દેશના તમામ રાજ્યોમાં રોડ-રસ્તાઓ પરના દબાણોની અવાર-નવાર ફરિયાદો ઉઠતી હોય છે. જેમાં ધાર્મિક દબાણો પણ રોડ-રસ્તાઓ પર જોવા મળતા હોય છે. પણ લોકોની આસ્થાને ઠેસ પહોંચશે તેમ માનીને ધાર્મિક દબાણો હટાવવામાં આવતા નથી. પણ […]

રાજકોટમાં ગાંધી મ્યુઝિયમની મુલાકાત લેવામાં લોકો નિરસ

26 કરોડના ખર્ચે ઈન્ટરનેશનલ ગાંધી મ્યુઝિયમ બનાવાયું છે. PM મોદીના હસ્તે વર્ષ 2018માં લોકાર્પણ કરાયું હતું, છેલ્લા 6 વર્ષમાં 3.16 લાખ લોકોએ મ્યુઝિયમની મુલાકાત લીધી રાજકોટઃ શહેર સાથે મહાત્મા ગાંધીજીનો નાતો ગાઢ રહ્યો છે. ગાંધીજીએ રાજકોટમાંથી શિક્ષણ લીધુ હતુ. અને શહેર સાથે અનેક યાદો જોડાયેલી છે. રાજકોટ મ્યુનિ દ્વારા કરોડોના ખર્ચે ઈન્ટરનેશનલ ગાંધી મ્યઝિયમ બનાવવામાં […]

રાજકોટના રાજવી પેલેસમાં બીજા નોરતે ક્ષત્રિય બહેનો તલવાર રાસ રમશે

ખૂલ્લી જીપ અને બાઈક પર ઊભા રહીને ક્ષત્રિય બહેનો તલવાર સમણશે, ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા કરાયુ આયોજન, ક્ષત્રિય બહેનો પરંપરાગત પહેરવેશમાં તલવાર રાસની રમઝટ બોલાવશે રાજકોટઃ નવરાત્રીના પર્વના હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં નવરાત્રીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શહેરના રાજવી પેલેસમાં ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા ક્ષત્રિય બહેનોના તલવાર રાસનું આયોજન કરવામાં […]

રાજકોટમાં નવરાત્રિના આયોજકોએ હવે આકરી શરતોનું પાલન કરવું પડશે

એનઓસી, ફાયર અને ગ્રુપ ઈન્સ્યોરન્સ ફરજિયાત, તમામ આયોજકોએ ટિકિટ બુકિંગ માટે લાઇસન્સ મેળવવું પડશે, સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવાના રહેશે   રાજકોટઃ શહેરમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્યના ફાયર વિભાગ અને પોલીસ પણ સક્રિય બની છે. ત્યારે રાજકોટમાં જ નવરાત્રીના આયોજકો માટે પોલીસે કડક ગાઈડ લાઈન જાહેર કરી છે. નવરાત્રિના આયોજકો પાસે સરકારની એનઓસી, અને લાયસન્સ […]

રાજકોટમાં દોઢ મહિનામાં રોડ પર પડેલા 12 હજાર ખાડા પૂરી દેવાશે

રાજકોટમાં વરસાદને લીધે ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, હાઈવે પર પડેલા ખાડાઓ સપ્તાહમાં પૂરી દેવાશે, આરએમસીએ ખાડા પુરવા ખાસ મશીન મંગાવ્યુ રાજકોટઃ શહેરમાં ભારે વરસાદને કારણે રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. રોડ પર ઠેર ઠેર ખાડાઓને કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. આવી સ્થિતિ નેશનલ હાઈવે પર પણ જોવા મળી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code