ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને જામીન ન મળ્યા, કોર્ટે કહ્યું તમે…
નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી, 2026 – Rajpal Yadav ફિલ્મોમાં નૈતિકતા અને પ્રામાણિકતાના અભિનય કરનાર અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં જામીન મળ્યા નથી. જામીન નકારતા કોર્ટે કહ્યું કે, તમે તમારું પોતાનું વચન પાળ્યું નથી. ફિલ્મ અભિનેતા રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટ તરફથી હાલમાં કોઈ રાહત મળી નથી. રાજપાલ યાદવની સજા મોકૂફ રાખી જામીન પર મુક્ત કરવાની અરજી […]


