ડીસાની રાજપુર શાળામાં મોબાઈલ ગેમના રવાડે ચડેલા છાત્રોએ હાથ પર બ્લેડના કાપા માર્યા
અમરેલીના બગસરા જેવો બનાવ ડીસાના રાજપુર શાળામાં બન્યો વિદ્યાર્થીઓએ મોબાઈલ ગેમ જોયા બાદ શરત લગાવી હાથ પર બ્લેડથી કાપા માર્યા, બાળ સુરક્ષા અધિકારીને વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કર્યું ડીસાઃ શહેરની રાજપુર શાળાના વિદ્યાર્થીઓએ મોબાઈલ ગેમ જોયા બાદ શરત લગાવીને પોતાના હાથ પર બ્લેડના કાપા માર્યા હતા. આ મામલે શાળાના શિક્ષકોએ બે-ત્રમ વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા વિદ્યાર્થીઓએ […]