પંજાબમાં રેલવે ટ્રેક ઉડાવવાનું કાવતરું: રાજપુરા-શંભુ બોર્ડર પાસે આઈઈડી બ્લાસ્ટ, એકનું મોત
પટિયાલા, 28 એપ્રિલ 2026: પંજાબમાં ફરી એકવાર રેલવે નેટવર્કને નિશાન બનાવીને દેશને હચમચાવી દેવાનું આતંકી કાવતરું સામે આવ્યું છે. રાજપુરા અને શંભુ રેલવે સ્ટેશન વચ્ચેના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર મોડી રાત્રે એક ભીષણ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેમાં એક વ્યક્તિના ચિથરેચિથરા ઊડી ગયા હતા. સુરક્ષા એજન્સીઓ આ ઘટનાને આતંકી હુમલાના […]


