1. Home
  2. Tag "ram temple movement"

અયોધ્યામાં રામજન્મભૂમિ પર બનેલું રામમંદિર જનતાના દર્શન માટે ક્યારથી ખુલી જશે? ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે આપી જાણકારી

અયોધ્યા: અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામમંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાના નૂતન વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ આયોજીત કરાયો છે. પરંતુ હવે સવાલ થઈ રહ્યો છે કે રામમંદિર સામાન્ય લોકો માટે ક્યારે ખુલશે? તો તેનો જવાબ પણ મળી ગયો છે. શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આની જાણકારી આપી છે. ચંપત રાયે કહ્યુ છે કે રામમંદિર […]

1947થી પણ મોટું હતું રામમંદિર આંદોલન, સ્વતંત્રતા સંગ્રામ સાથે વીએચપી નેતાએ કરી સરખામણી

નવી દિલ્હી: વિશ્વ હિંદુ પરિષદના નેતા શરદ શર્માએ કહ્યુ છે કે અયોધ્યામાં રામમંદિર માટેનું આંદોલન 1947માં દેશની આઝાદી માટે થયેલા આંદોલનોથી પણ મોટું હતું. વીએચપીના નેતાએ કહ્યુ છે કે આ આંદોલન માટે લાખો લોકોએ પોતાના જીવનના બલિદાન આપ્યા. તેમણે કહ્યુ છે કે ભગવાન રામલલાના મંદિરના નિર્માણને આખરી સ્વરૂપ આપતા લગભગ 500 વર્ષ વીતી ગયા. તેમણે […]

રામમંદિર આંદોલન: ઉમા ભારતીએ માથું મુંડાવીને પોલીસને આપ્યો હતો ચકમો, કારસેવકોને બાબરી ઢાંચો ધ્વસ્ત થયા બાદ કરી હતી અપીલ

નવી દિલ્હી: અયોધ્યામાં નિર્માણાધીન રામમંદિરનું પહેલા તબક્કાનું કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આ પ્રસંગે દિવાળી મનાવવાની અપીલ કરી છે.   મંદિરનું લોકાર્પણ જેમ-જેમ નજીક આવી રહ્યું છે, તેનો ઈતિહાસ અને આંદોલન લોકો યાદ કરી રહ્યાછે. હાલમાં બનાવાય રહેલું મંદિર દેશની સુપ્રીમ કોર્ટના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code