જો મોદી PM ન હોત, તો અયોધ્યામાં રામમંદિર બની શકત નહીં: કૉંગ્રેસના નેતા
અયોધ્યા: રામનગરીમાં રામલલાના વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા કોંગ્રેસના નેતાએ રામમંદિર નિર્માણનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો છે. તેમણે એ પણ કહ્યુ છે કે જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન ન હોત, તો રામમંદિર નબી શકત નહીં. તેમણે રામમંદિર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા પણ કરી છે. કોંગ્રેસના આ નેતા બીજા કોઈ નહીં, પણ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ […]


