અયોધ્યાઃ પ્રાણ-પ્રતિષ્ઠા માટે બનાવેલી રામલલાની મૂર્તિઓમાં બાળક જેવી કોમળતા જોઈ ટ્રસ્ટીઓ થયા ભાવવિભોર
અયોધ્યાઃ રામ મંદિરમાં અભિષેક કરવા માટેની રામલલાની સ્થાવર મૂર્તિની પસંદગી માટે તૈયાર કરાયેલી મૂર્તિઓના ત્રણેય શિલ્પકારોએ ઉત્તમ કામ કર્યું છે. રામ મંદિરના ટ્રસ્ટી યુગપુરુષ પરમાનંદે કહ્યું કે ત્રણેય શિલ્પકારોની મહેનત અને વિચાર અદભૂત છે. મૂર્તિઓ જોઈને લાગે છે કે તેઓ રામાયણ અને શાસ્ત્રોના ઊંડા અભ્યાસ પછી બનાવવામાં આવી છે. આ શિલ્પો શાસ્ત્રો અને રામાયણ કાળના […]