આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: પીએમ મોદીએ રાંચીમાં 13 યોગાસન કર્યા, કહ્યુ- યોગ સરહદથી પર અને સૌનો છે
રાંચી: પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ અને દુનિયાને શુભકામના આપી છે. અહીં પ્રભાત તારા મેદાનમાં તેમણે ક્હયુ છે કે યોગ અનુશાસન છે, સમર્પણ છે અને તેનું પાલન સંપૂર્ણ જીવન દરમિયાન કરવાનું હોય છે. યોગ આયુ, રંગ, જાતિ, સંપ્રદાય, મત, પંથ, અમીરી-ગરીબી, પ્રાંત અને સરહદના ભેદથી પર છે. યોગ સૌનો છે અને […]