શિક્ષણનું સ્તર કથડ્યુઃ દેશના 374 જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત, ગુજરાત છઠ્ઠા ક્રમે
ગુજરાતના 20 જિલ્લાનો સમાવેશ ઉત્તરપ્રદેશ 56 જિલ્લાઓ શૈક્ષણિક રીતે લોકસભામાં શિક્ષણ મંત્રીએ રજૂ કર્યાં આંકડા અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઘટ્યું હોવાનો અને ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા અવાર-નવાર આક્ષેપ કરવામાં આવે છે. દરમિયાન લોકસબામાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા શૈક્ષણિક રીતે પછાત જિલ્લાઓની આંકડામાં રાજ્યના 61 ટકા જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત હોવાનું સામે આવ્યું છે. રાજ્યના […]