દાંતાની રાણપુર ઉદાવાસની પ્રાથમિક શાળા જર્જરિત, વરસાદમાં ઠેર ઠેર પાણી ટપકે છે
શાળાની દીવાલો જર્જરિત બની ગઈ છે, છતના નળિયા પણ તૂટી ગયા છે, શાળાના નવા મકાનની મંજુરી મળી છે પણ કામ શરૂ થતું નથી, પાલનપુરઃ બનાસકાંઠાના દાંતા તાલુકામાં રાણપુર ઉદાવાસ ગામની પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત બનતા બાળકો ભયના ઓથાર હેઠળ ભણી રહ્યા છે. શાળાની દિવાલો જર્જરિત બની ગઈ છે. અને છતના નળિયા ઠેર ઠેર તૂટી ગયા […]