CM અરવિંદ કેજરીવાલે સિનેપ્રેમીઓને આપી ભેટ,દિલ્હીમાં ટેક્સ ફ્રી થઈ રણવીર સિંહની ફિલ્મ ’83’
દિલ્હીના લોકો માટે સારા સમાચાર સીએમ કેજરીવાલે સિનેપ્રેમીઓને આપી ભેટ દિલ્હીમાં ટેક્સ ફ્રી થઇ ફિલ્મ ’83’ દિલ્હી:રણવીર સિંહની આગામી ફિલ્મ ’83’,જેમાં તે પૂર્વ ભારતીય ક્રિકેટ કપ્તાન કપિલ દેવની ભૂમિકા ભજવી રહ્યો છે,તેને જોવા માટે દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આ વચ્ચે દિલ્હીના લોકો માટે એક સારા સમાચાર છે, જે તેમને દિલ્હી સરકાર તરફથી […]


