બળાત્કાર કેસમાં જેલવાસ ભોગવતા આસારામને મળી રાહત, વચગાળાના મળ્યાં જામીન
મેડિકલ ગ્રાઉન્ડ ઉપર સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન આસારામ જામીન દરમિયાન અનુયાયીઓને મળી નહીં શકે પુરાવાઓ સાથે ચેડા નહીં કરવા કોર્ટે કરી તાકીદ નવી દિલ્હીઃ બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુ ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવશે. સુપ્રીમ કોર્ટે આસારામ બાપુને બળાત્કાર કેસમાં તબીબી આધાર પર 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. સુપ્રીમ […]