1. Home
  2. Tag "Rashtra Sevika Samiti"

અમદાવાદમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા બે સ્થળો ઉપર વિજ્યાદશમી ઉત્સવનું આયોજન

અમદાવાદઃ રાષ્ટ્ર  સેવિકા સમિતિ દ્વારા કર્ણાવતી મહાનગરમાં બે સ્થાનો પર દિનાંક 15-10-2023 રવિવારના રોજ વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. સમાજની દરેક સ્ત્રી પોતાનામાં રહેલી શક્તિને ઓળખે અને આસપાસ રહેલી અસુરી શક્તિનો નાશ કરવા કટિબદ્ધ થાય તે હેતુથી વિજયાદશમી ઉત્સવ ઉજવવામાં આવે છે. 1936 માં વિજયાદશમીના દિવસે જ રાષ્ટ્ર સેવિકા સમિતિની સ્થાપના નાગપુર (વર્ધા) માં થઈ […]

અમદાવાદઃ બહેનોમાં રાષ્ટ્રપ્રેમ અને સંસ્કૃતિનું ગૌરવ વધે તે હેતુએ રાષ્ટ્ર સેવિકા સમિતિનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો

અમદાવાદઃ બહેનોમાં અનુશાસન, સુદ્રઢતા, નિયમિતતા, રાષ્ટ્રપ્રેમ, સમરસતા, સ્વરક્ષણ તથા આપણી સંસ્કૃતિનું ગૌરવ વધે તે હેતુ થી રાષ્ટ્ર સેવિકા સમિતિ, ગુજરાત પ્રાંત દ્વારા બહેનોનો તા.8થી 22મી મે એટલે કે 15 દિવસનો પ્રશિક્ષણ વર્ગ અમદાવાદના એસ.જી.હાઈવે પર સોલા ભાગવત પાસે આવેલા ઉમિયા કેમ્પસમાં રાખવામાં આવ્યો હતો. 15 દિવસ ના આ પ્રશિક્ષણ વર્ગમાં શારીરિક, બૌદ્ધિક અને માનસિક વિકાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code