પાણીમાંથી હાઈડ્રોજન પેદા કરીને રાંધણ ગેસ બનાવવાની ક્રાંતિકારી શોધ, જુઓ VIDEO
[અલકેશ પટેલ], અમદાવાદ, 20 માર્ચ, 2026 – Revolutionary invention to produce cooking gas from water પશ્ચિમ એશિયામાં યુદ્ધને પગલે રાંધણ ગેસ સહિત પેટ્રોલિયમ પેદાશોની અછતનું જોખમ ઊભું થઈ રહ્યું છે તેવા સમયે એક ક્રાંતિકારી શોધના સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં દુનિયાના અમુક દેશોમાં હાઈડ્રોજન આધારિત રેલવે ટ્રેનો ચલાવવામાં આવી રહી છે અને ભારતમાં પણ એ દિશામાં […]


