અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં હવે જન્મ-મરણના દાખલા કઢાવવા મોંઘા પડશે
ગુજરાત સરકારે આદેશ આપ્યા બાદ એએમસીએ લીધો નિર્ણય અગાઉ AMCએ બર્થ સર્ટિફિકેટમાં ફક્ત એક જ વખત સુધારોનો નિર્ણય લીધો હતો જુદા જુદા હેતુ અને સમય મર્યાદા માટે વિવિધ ચાર્જ જાહેર કરાયા અમદાવાદઃ લોકો અસહ્ય મોંઘવારીમાં પીસાય રહ્યા છે, ત્યારે સરકારના આદેશથી મહાનગરોમાં જન્મ-મરણના દાખલાં મેળવવાની માટેની ફીમાં વધારો કરાયો છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પણ જન્મ-મરણના દાખવા […]