1. Home
  2. Tag "Rates"

વ્યાજદરોમાં વધારો થતા હાઉસિંગના વેચાણ પર કેવી અસર થશે,જાણો

કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સર્વે એટલે કે CII-એબરોક દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 44 ટકા ઉત્તરદાતાઓએ 3BHK ફ્લેટોને પ્રાધાન્ય આપ્યું હતું. ત્યાર બાદ 38 ટકા ઉત્તરદાતાઓએ 2 BHK પર પસંદગી ઉતારી હતી. આ સર્વે જાન્યુઆરી અને જૂન,2022ની વચ્ચે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 5500 લોકોએ ભાગ લીધો હતો.આ સર્વેમાં 3 BHK ઘરોની માગમાં 2 BHK ઘરોની તુલનાએ વધારો […]

ફેબ્રિક્સ અને ગારમેન્ટમાં GSTના દરમાં બમણો વધારો કરાતા કાપડ હવે 25 ટકા મોંઘુ થશે

સુરતઃ રાજ્યમાં કોરોનાકાળમાં કાપડ ઉદ્યોગે ઘણુંબધું સહન કર્યું છે. હવે જ્યારે વેપાર-ઉદ્યોગોમાં થોડીઘણી તેજી આવી રહી છે, ત્યારે સરકારે કાપડ પર લેવાતા જીએસટીના દરમાં વધારો કર્યો છે. ફેબ્રિક્સ અને ગારમેન્ટ પર GSTમાં વધારો કરાયો છે. 5 થી વધીને GST 12 ટકા થતા કાપડ 25 ટકા મોંઘું થશે. નાના ટ્રેડર્સ પણ ધંધો- રોજગારી ગુમાવશે અને સાડીઓ […]

હવે આંતરિક મુસાફરી મોંઘી, ફ્લાઇટની ટિકિટોમાં 12.5%નો વધારો

હવે હવાઇ મુસાફરી થશે વધુ મોંઘી સ્થાનિક ફ્લાઇટની ટિકિટોના દરમાં વધારો ઉડ્ડયન મંત્રાલયે વિમાન ભાડામાં વધારો કર્યો નવી દિલ્હી: હવે હવાઇ મુસાફરી માટે વધુ પૈસા ખર્ચવા માટે તૈયાર રહેજો કારણ કે ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સ દ્વારા વસૂલવામાં આવતા સ્થાનિક વિમાનોના ભાડમાં લઘુત્તમ તેમજ મહત્તમ 12.5 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રએ એરલાઇન્સને પૂર્વ-કોવિડ સ્તરની 72.5 ટકા સુધી […]

ભારતમાં કોરોના સંકટઃ બીજી લહેરમાં બેરોજગારીના દરમાં થયો વધારો

અનેક લોકોએ નોકરીઓ ગુમાવી ઈએમઆઈ નહીં ભરનારાઓની સંખ્યામાં વધારો બાઉન્સ ચેકના કેસ વધ્યાં દિલ્હીઃ કોરોના મહામારીની પ્રથમ લહેરમાં લોકડાઉનને પગલે લોકોના વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ હતી. દરમિયાન બીજી લહેરમાં પણ દિલ્હી સહિતના રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય રાજ્યોમાં આંશિક લોકડાઉન તથા કરફ્યુનો અમલ કરીને આકરા નિયંત્રણો લાદવામાં આવ્યાં હતા. જેના કારણે અનલોકમાં […]

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા બાદ ઓટો-ટેક્સીના ભાડામાં પણ વધારો

દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની જાહેર પરિવહન પર અસર મુંબઇ મેટ્રોપોલિટન રિજનમાં ઑટો તેમજ ટેક્સીઓના ભાડામાં વધારો ઓટોનું લઘુત્તમ ભાડું 18 રૂપિયાથી વધારીને 21 કરવામાં આવ્યું મુંબઇ: દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે હવે તેની અસર જાહેર પરિવહનમાં પણ જોવા મળી રહી છે. મુંબઇ મેટ્રોપોલિટન રિજનમાં ઓટો તેમજ ટેક્સીઓમાં ભાડામાં વધારો થયો છે. ઓટો-ટેક્સીઓએ […]

વર્ષ 2021માં પણે સોના-ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચશે, 10 ગ્રામ સોનાના આપવા પડશે 65 હજાર રૂપિયા

ગત વર્ષે કોરોના કાળ વચ્ચે પણ સોનાના ભાવમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી જાણકારો અનુસાર વર્ષ 2021માં સોનાની કિંમત 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામ 90,000 રૂપિયા સુધી થઇ શકે નવી દિલ્હી: ગત વર્ષે કોરોના કાળ વચ્ચે પણ સોનાના ભાવમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી અને તેને કારણે વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code