અમદાવાદમાં રથયાત્રાના રૂટ્સ પર પોલીસે બુલેટ માર્ચ યોજી પેટ્રોલિંગ કર્યું
બુલેટ માર્ચમાં પીઆઈ, પીએસઆઈ સહિત 100 પોલીસ કર્મીઓ જોડાયા, જગન્નાથ મંદિરના મહંતે લીલી ઝંડી બતાવી બુલેટ માર્ચનો પ્રારંભ કરાવ્યો, પોલીસ દ્વારા હવે ફૂટ પેટ્રોલિંગ અને રિહર્સલ પણ કરવામાં આવશે અમદાવાદઃ શહેરમાં દર વર્ષે પરંપરાગતરીતે યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસ બાકી છે, ત્યારે પોલીસ દ્વારા પણ બંદોબસ્તની તૈયારીઓ કરી દેવામાં આવી છે. દરમિયાન […]