1. Home
  2. Tag "RATS"

ઉંદરોએ ખરાબ કરી નાખી છે ઘરની હાલત,તો આ ઉપાયો દૂર કરશે સમસ્યા

ઉંદરો બિનઆમંત્રિત મહેમાનોની જેમ ઘરમાં આવે છે અને રહે છે, પછી ખાદ્યપદાર્થો, બોક્સ, સોફા કવર, ઈલેક્ટ્રીકલ વાયર, કંઈપણ તેમનાથી બચી શકતું નથી. તેઓ મિનિટોમાં હજારો અને લાખોના માલસામાનને તોડી નાખે છે અને ખાલી કરી નાખે છે. આવી સ્થિતિમાં ઘરની મહિલાઓ તેનાથી છુટકારો મેળવવા માટે અનેક ઉપાયો અપનાવે છે. બજારમાંથી દવાઓ ખરીદવામાં આવે છે જેથી તે […]

સામાન્ય ભૂલોને કારણે કારમાં ઘર કરી નાખે છે ઉંદરો, તેનાથી છુટકારો મેળવવા ફોલો કરો આ ટિપ્સ

ઘણી વખત ઉંદર, ગરોળી, નાના જંતુઓ જેવા અનેક જીવો કારની અંદર પ્રવેશ કરે છે. કાર તેમના માટે છુપાવવા માટે એક શ્રેષ્ઠ સ્થળ છે. કેટલીકવાર તેઓ કારમાં ખાદ્યપદાર્થો પણ શોધી કાઢે છે. આવી સ્થિતિમાં, તેઓ ન માત્ર કારને ગંદી કરે છે, પરંતુ કારને ઘણું નુકસાન પણ પહોંચાડે છે. જેમ કે, તેઓ કારની સીટ, વાયરિંગ કાપી નાખતા […]

હોંગકોંગમાં આ કારણથી લગભગ 2000 જેટલા ઉંદરને મારી નાખવામાં આવશે

હોંગકોંગ સરકારનો નિર્ણય પાળેલા તમામ ઉંદરને મારી નાખવામાં આવશે 2000 જેટલા ઉંદર આવ્યા કોરોના પોઝિટિવ દિલ્હી: કોરોનાવાયરસની મહામારી હવે એવી બની ગઈ છે કે માણસોમાં તો તે જોવા મળે જ છે પરંતુ પ્રાણીમાં પણ તે જોવા મળે છે. હવે વાત એવી છે કે હોંગકોંગમાં લગભગ 2000 જેટલા પાલતું ઉંદર કોરોના પોઝિટિવ આવતા હવે ત્યાંની સરકારે […]

ઘરમાં ઉંદરનો ત્રાસ છે તો હવે અપનાવો સરળ ઉપાય અને મેળવો છૂટકારો

ઉંદરની સમસ્યાથી પરેશાન છો? હવે કરો તેને દુર આ ઉપાયથી નહી આવે તમારા ઘરમાં ઉંદર ઘરમાં ઉંદરોની દોડાદોડ હોય તો સ્વાભાવિક રીતે તે વાત કોઈને ગમે નહી. તમામ લોકોને આ વાત ખટકે કે ઘરમાં ઉંદર ન હોવા જોઈએ કારણ કે તે નુક્સાન કરી શકે છે. તો હવે આ માટે સરળ ઉપાયો અપનાવો અને ઉંદરને ઘરમાંથી […]

તામિલનાડુમાં ઉંદરોને લાગ્યો વાઈનનો ચસકોઃ દુકાનમાં 12 બોટલો કરી નાખી ખાલી

બેંગ્લોરઃ સામાન્ય રીતે મોટાભાગના મકાનો અને દુકાનોમાં ઉંદર હોય છે. તેમજ ઉંદર અન્નના દાણા તથા દૂધ પી જતા હોવાના બનાવો અવાર-નવાર સામે આવે છે. પરંતુ તામિલનાડુની એક વાઈનશોપના સંચાલકોની ઉંદરોએ મુશ્કેલી વધારી દીધી છે. ઉંદરોએ વાઈનશોપમાંથી એક-બે નહીં પરંતુ 12 જેટલી બોટલો ખાલી કરી નાખી હોવાનું સામે આવ્યું છે. લોકડાઉનના કારણે આ વાઈનશોપ લાંબા સમયથી […]

ઉંદરોથી ત્રાહિમામ છે આ દેશ, હવે તેનો ખાતમો બોલાવવા ભારતથી 5000 લીટર પ્રતિબંધિત ઝેર મંગાવ્યું

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં ઉંદરોનો ભયંકર ત્રાસ ઉંદરોની વસ્તીની નિયંત્રણમાં લાવવા અને તેનો ખાતમો બોલાવવા પ્રશાસનનો નિર્ણય પ્રશાસને ભારતથી 5000 લીટર પ્રતિબંધિત ઝેર મંગાવ્યું નવી દિલ્હી: વિશ્વના કેટલાક એવા દેશો છે જ્યાં ઉંદરોની વસતી ખૂબ વધુ છે અને ઉંદરોની વધુ વસતીને કારણે તે વ્યાપકપણે નુકસાન નોતરે છે. ઓસ્ટ્રેલિયામાં પણ ઉંદરોનો ખૂબ જ ત્રાસ વર્તાઇ રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code