રવિચંદ્રન અશ્વિન ફરી એકવાર ભારત માટે રમશે, આ મેચમાં ભારતીય ટીમમાં વાપસી કરશે
ભારતના સ્ટાર ખેલાડી રવિચંદ્રન અશ્વિને 2024-25 બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT 2024-25) દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અશ્વિને તાજેતરમાં જ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી પણ નિવૃત્તિ લીધી હતી. પરંતુ હવે અશ્વિન ફરી એકવાર ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને મેદાનમાં ઉતરવાનો છે. અશ્વિને પોતે પુષ્ટિ આપી છે કે તે હોંગકોંગ સિક્સીસ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ તરફથી રમશે. […]