1. Home
  2. Tag "ravindra jadeja"

IND vs AUS ત્રીજી ટેસ્ટ: કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ ભારતની સ્થિતિ સંભાળી

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનમાં 5 ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ ડ્રો તરફ આગળ વધી છે. મંગળવારે મેચના ચોથા દિવસે, ટીમ ઈન્ડિયાએ ફોલોઓનનો ખતરો ટળ્યો હતો. પ્રથમ દાવમાં સ્ટમ્પના સમયે તેનો સ્કોર 252/9 હતો. આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 445 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતના ટોપ ઓર્ડરે પ્રથમ દાવમાં નિરાશ કર્યાં હતા. […]

ટી20 ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરનાર રવિન્દ્ર જાડેજાની પીએમ મોદીએ કરી પ્રશંસા

નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિન્દ્ર જાડેજાના નિવૃત્તિ પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં પીએમ મોદીએ રવિન્દ્ર જાડેજાના ખૂબ વખાણ કર્યા છે. રવિન્દ્ર જાડેજાના એક દિવસ પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ T20Iમાંથી નિવૃત્તિ લીધી હતી. રવીન્દ્ર જાડેજાની નિવૃત્તિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર […]

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટ્રેસ્ટના પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો, 5 વિકેટ ગુમાવી બનાવ્યાં 326 રન

અમદાવાદઃ રાજકોટના નીરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી ત્રીજી ટ્રેસ્ટનો પ્રારંભ થયો હતો. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પ્રથમ દિવસના અંતે ભારતે પાંચ વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યાં હતા. ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 110 રન બનાવી અને કુલદીપ યાદવ એક બનાવીને ક્રીઝ ઉપર છે. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી […]

રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા આજે નોંધવાશે ઉમેદવારી,સ્ટાર ક્રિકેટરે સમર્થન માટે કરી અપીલ

જામનગર :ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ મળી છે.ભાજપે તેમને જામનગર ઉત્તરમાંથી ઉમેદવાર બનાવ્યા છે.રિવાબા જાડેજા 14 નવેમ્બરે ઉમેદવારી નોંધાવશે.હવે રવિન્દ્ર જાડેજાએ પણ એક વીડિયો પોસ્ટ કરીને જામનગરના લોકોને પત્ની માટે સમર્થન આપવા અપીલ કરી છે.તેમણે લોકોને નોમિનેશન માટે મોટી સંખ્યામાં પદયાત્રા કરવા આમંત્રણ આપ્યું છે. રવીન્દ્ર જાડેજાએ […]

પીએમ મોદીએ રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને લખ્યો પત્ર,ઓલરાઉન્ડરે તેને સોશિયલ મીડિયા પર કર્યો શેર

9 ઓગસ્ટ,દિલ્હી:રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ તેમના ખૂબ વખાણ કર્યા છે.PM એ રીવાબાને પ્રશંસાનો પત્ર પણ મોકલ્યો છે, જેની તસવીર ભારતીય ઓલરાઉન્ડર જાડેજાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.ત્યારથી જાડેજાની પત્નીના કામની બધે જ ચર્ચા થવા લાગી છે.વાસ્તવમાં જાડેજા અને તેમની પત્નીએ તેમની પુત્રીના 5મા જન્મદિવસે પોસ્ટ […]

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત,શિખર ધવન હશે કેપ્ટન અને રવિન્દ્ર જાડેજા વાઇસ કેપ્ટન

મુંબઈ: વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.શિખર ધવનને આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે રવિન્દ્ર જાડેજાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.ઈંગ્લેન્ડમાં યોજાનારી T20 અને ODI શ્રેણી બાદ ભારતે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે, જ્યાં ત્રણ ODI રમાવાની છે. BCCI દ્વારા બુધવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.જેમાં […]

CSKને લાગ્યો મોટો ઝટકો, રવિન્દ્ર જાડેજા IPLમાંથી બહાર થઈ શકે છે

CSKને લાગ્યો મોટો ઝટકો રવિન્દ્ર જાડેજા IPLમાંથી બહાર થઈ શકે છે ઈજાના કારણે બાકીની ટુર્નામેન્ટમાંથી બહાર થવાના આરે મુંબઈ:ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે IPL 2022 બહુ  સારું રહ્યું નથી.સિઝનની શરૂઆતમાં કેપ્ટન તરીકે ચૂંટાયેલા જાડેજાએ ટીમના ખરાબ પ્રદર્શનને કારણે પહેલા પદ છોડ્યું હતું અને હવે તે ઈજાના કારણે બાકીની ટુર્નામેન્ટમાંથી બહાર થવાના આરે છે.જાડેજાને […]

આઈપીએલ-2022: રવિન્દ્ર જાડેજાએ ચેન્નાઈ ટીમની કેપ્ટનશીપ છોડી

જાડેજાએ ધોનીને CSKની કેપ્ટનશિપ પરત સોંપી 37 દિવસમાં જ બાપુએ નેતૃત્વ છોડ્યું જાણો આ નિર્ણયનું કારણ મુંબઈ:પહેલીવાર ચેન્નાઈ ટીમની કમાન હાથમાં મળ્યા બાદ થોડી જ મેચો પછી રવિન્દ્ર જાડેજાએ તેમાથી હાથ પાછા ખેંચી લીધા છે. હજુ આઈપીએલ સીઝન 2022નો અંત આવ્યો નથી અને તે પહેલા ફરીવાર હવે ચેન્નાઈની કેપ્ટનશીપ મહેન્દ્રસિંહ ધોનીના હાથમાં આવી છે. ગુજરાતી […]

ICC ટેસ્ટ રેન્કિંગઃ રવીન્દ્ર જાડેજા ટોચ પર યથાવત,વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માને થયું નુકશાન

ICC ટેસ્ટ રેન્કિંગમાં રવીન્દ્ર જાડેજા ટોચ પર યથાવત વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માને થયું નુકશાન મુંબઈ:આઈસીસીની તાજી જાહેર થયેલ ટેસ્ટ રેન્કિંગમાં પૂર્વ ભારતીય કપ્તાન વિરાટ કોહલીને નુકશાન થયું છે.તે દસમા સ્થાને આવી ગયો છે. તેના સિવાય ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ 8મા સ્થાને છે.વિરાટના ખાતામાં 742 રેટિંગ પોઈન્ટ છે.ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન માર્નસ લાબુશેન હજુ પણ […]

IPL 2022 : MS ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ જાડેજાને સોંપવાનો કર્યો નિર્ણય

નવી દિલ્હીઃ IPL 2022ની શરૂઆત પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ એક મોટો નિર્ણય લઈને ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા છે. ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની રવિન્દ્ર જાડેજાને સોંપી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ધોનીએ પોતાના નિર્ણયથી સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. ચેન્નાઈએ કહ્યું હતું કે, “એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code