RBIની મોટી જાહેરાત, 10 વર્ષના બાળકોના બચત અને FD ખાતા ખોલાવી શકાશે
દેશની કેન્દ્રીય બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેંકે બાળકો માટે એક મોટું પગલું ભર્યું છે. બાળકો નાણાકીય જવાબદારીઓ સમજી શકે તે માટે બેંકે આ નિર્ણય લીધો છે. આ સાથે, માતાપિતા માટે તેમના બાળકોને ફ્રીડમ આપવામાં સરળતા રહે. 21 એપ્રિલના રોજ RBI દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, હવે 10 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકો પોતાના […]