1. Home
  2. Tag "RBI"

RBIએ SBIને ફટકાર્યો 1 કરોડનો દંડ, આ છે કારણ

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને ઝટકો RBIએ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો RBIના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ SBIને ફટકારાયો દંડ નવી દિલ્હી: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને ઝટકો લાગ્યો છે. RBIએ સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને 1 કરોડ રૂપિયાનો મૌદ્રિક દંડ ફટકાર્યો છે. ફ્રોડ્સ વર્ગીકરણ અને કોમર્શિયલ બેંક દ્વારા રિપોર્ટિંગ 2016નામાં રહેલા […]

ભારત મજબૂત આર્થિક રિકવરી તરફ આગળ વધી રહ્યું છે: દેશની અર્થવ્યવસ્થાને લઈને RBIનું નિવેદન

આરબીઆઈનું દેશની અર્થ વ્યવસ્થાને લઈને નિવેદન કહ્યું દેશ આર્થિક રિકવરી તરફ કોરોના પછી દેશની સુધરી રહી છે સ્થિતિ મુંબઈ:કોરોનાવાયરસના સંક્રમણના કારણે કેટલાક સમય માટે દેશના મોટા ભાગના વેપાર ધંધાને મોટો ફટકો પડ્યો હતો, પણ દેશ હવે પોતાની લય પકડી રહ્યો છે અને દેશનું અર્થતંત્ર ફરીવાર મજબૂત બની રહ્યું છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આંતરરાષ્ટ્રીય નાણાકીય […]

સેન્ટ્રમ-ભારતપેના કન્સોર્ટિયમને સ્મોલ ફાઇનાન્સ બેંકનું લાઇસન્સ મળ્યું

દેશની પ્રથમ ડિજીટલ બેંક ટૂંક સમયમાં કાર્યરત થશે RBIએ સેન્ટ્રમ અને ભારતપેના કન્સોર્ટિયમને સ્મોલ ફાઇનાન્સ બેંકનું લાઇસન્સ આપ્યું 6 વર્ષના ગાળા બાદ નવું બેંક લાઇસન્સ આપવામાં આવ્યું છે નવી દિલ્હી: સેન્ટ્રલ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ અને ભારતપેના કન્સોર્ટિયમને સ્મોલ ફાઇનાન્સ બેંકનું લાઇસન્સ અપાયું છે. RBIએ તેને લાઇસન્સ જારી કર્યું છે. સેન્ટ્રમે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું […]

ભારતના અર્થતંત્રને લઇને RBIના પૂર્વ ગવર્નરનું મહત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું?

દેશના સાંપ્રત આર્થિક ચિત્રને લઇને RBIના પૂર્વ ગવર્નર સી રંગરાજનનું નિવેદન વર્ષ 2025 સુધીમાં ભારત માટે પાંચ ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી બનવી અશક્ય છે કોવિડની ત્રીજી લહેરની શક્યતાઓને ધ્યાનમાં રાખીને પ્રયાસો થવા જોઇએ નવી દિલ્હી: દેશના સાંપ્રત આર્થિક ચિત્રને લઇને રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર સી રંગરાજને નિવેદન આપ્યું છે. તેમના અનુસાર હાલની સ્થિતિમાં ભારતની ઇકોનોમી વર્ષ […]

ડિજીટલ બેંકિંગને પ્રોત્સાહિત કરવા હવે RBIએ IMPSની ટ્રાન્ઝેક્શન લિમિટ વધારી

તહેવારો પર RBIની ભેટ IMPS ટ્રાન્ઝેક્શનની લિમિટ વધારી હવે 5 લાખ રૂપિયા સુધી IMPS ટ્રાન્ઝેક્શન શક્ય થશે નવી દિલ્હી: મોદી સરકાર કેશલેસ ઇન્ડિયાનું સપનું સેવી રહી છે અને એ જ દિશામાં પ્રયાસરત પણ છે ત્યારે RBI પણ ડિજીટલ બેંકિંગને પ્રમોટ કરવા માટે તત્કાળ પેમેન્ટ સર્વિસ દ્વારા ટ્રાન્ઝેક્શનની લિમિટ 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા […]

RBIએ રેપો રેટ 4 ટકા પર યથાવત્ રાખ્યા, લોનના વ્યાજદરો પણ નહીં વધે

સામાન્ય લોકોને RBIએ રાહત આપી છે RBIએ રેપો રેટ 4 ટકા પર યથાવત્ રાખ્યા લોનના વ્યાજદરો પણ નહીં વધે નવી દિલ્હી: સામાન્ય લોકોને RBIએ રાહત આપી છે. હવે લોનના વ્યાજદરો નહીં વધે. બીજી તરફ RBIએ જાહેર કરેલી મોનેટરી પોલિસીમાં રેપો રેટ યથાવત્ રાખ્યો છે. તે ઉપરાંત RBIએ અંદાજ વ્યક્ત કર્યો છે કે, નાણાકીય વર્ષ 2021-22માં […]

હવે ઑટો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટના નિયમો બદલાઇ જશે, આવા હશે નિયમો

પહેલી ઑક્ટોબરથી ડેબિટ-ક્રેડિટ કાર્ડનો નિયમ બદલાશે આ જ દિવસથી નવી ઑટો ડેબિટ સિસ્ટમ પણ લાગૂ પડશે કેટલીક મંજૂરી પણ લેવી પડશે નવી દિલ્હી: દેશભરમાં પહેલી ઑક્ટોબરથી ઓટો ડેબિટ સિસ્ટમમાં મોટા પાયા પર ફેરફાર થવા જઇ રહ્યા છે. આ જ દિવસથી નવી ઑટો ડેબિટ સિસ્ટમ લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. આ નિયમ હેઠળ બેંક, ડેબિટ […]

RBIએ ટોકનાઇઝેશનના નિયમો કર્યા જાહેર, 1 જાન્યુઆરી, 2022થી ઑનલાઇન કાર્ડ પેમેન્ટની રીત બદલાઇ જશે

RBIએ ટોકનાઇઝેશનના નવા નિયમો કર્યા જાહેર તેનાથી હવે કાર્ડથી ચૂકવણી કરવાની રીતમાં ફેરફાર કરાયો નવા નિયમોમાં પ્રાઇવસીનું ધ્યાન રખાયું છે નવી દિલ્હી: RBIએ ટોકનાઇઝેશનના નવા નિયમો જાહેર કર્યા છે. તેનાથી હવે કાર્ડથી ચૂકવણી કરવાની રીતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. RBI કાર્ડ જાહેરકર્તાને ચૂકવણી એગ્રીગેટર તેમજ વેપારીઓની સાથે કાર્ડ ટોકન કરવાની મંજૂરી આપે છે. તે ઉપરાંત […]

1 સપ્ટેમ્બરથી Positive Pay System થઇ લાગૂ, જાણો આ સિસ્ટમ કઇ રીતે કામ કરે છે

1 સપ્ટેમ્બરથી લાગૂ થઇ ગઇ છે Positive Pay System જાણો આ Positive Pay System કઇ રીતે કામ કરે છે કઇ રીતે તે આપના પૈસાને સુરક્ષિત રાખે છે નવી દિલ્હી: સપ્ટેમ્બર મહિનાનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે 1 સપ્ટેમ્બર 2021થી ચેકના ઉપયોગ અંગે Positive Pay System લાગૂ કરવામાં આવી છે. ચેક પેમેન્ટ સંબંધિત છેતરપિંડી અટકાવવા માટે […]

ભારતમાં ડિસેમ્બર 2021 સુધીમાં લૉન્ચ થઇ શકે ડિજીટલ કરન્સી: શક્તિકાંત દાસ

ભારતમાં લૉન્ચ થઇ શકે છે ડિજીટલ કરન્સી RBI હાલમાં ડિજીટલ કરન્સી પર કામ કરી રહી છે ડિજીટલ કરન્સી માટે ટ્રાયલ પ્રોગ્રામ લોન્ચ થવાની સંભાવના નવી દિલ્હી: ડિજીટલ કરન્સી પર RBI લાંબા સમયથી કામ કરી રહી છે. ડિજીટલ કરન્સી અંગે RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, ડિસેમ્બર 2021 સુધીમાં RBI તેની ડિજીટલ કરન્સી માટે ટ્રાયલ પ્રોગ્રામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code