1. Home
  2. Tag "RBI"

આરબીઆઈની મહત્વની સૂચના- જો હવે એટીએમ પૈસાથી ખાલીખમ થઈ જશે તો બેંકો એ ભરવો પડશે  દંડ

આરબીઆઈ એ આપી બેંકોને સૂચના જો એટીએમમાં નહી હોય કેશ તો બેંકોએ ભરવી પડશે પનેલટી   દિલ્હીઃ એટીએમ એ કેશ ઉપાડ કરવા માટેનું બેસ્ટ ઓપ્શન છે, જ્યારથી એટીએમની શોધ થઈ છે ત્યારથી બેંકોના ઘક્કા ઘટ્યા છે, પરંતુ આજે પણ ઘણી વખત પૈસા ઉપાડવા જતા હોઈએ છીએ ત્યારે એટીએમ ખાલીખમ જોવા મળે છે, જે તે બેંક […]

RBIની દ્વિ-માસિક નાણાકીય નીતિની બેઠક પૂર્ણ, વ્યાજદરો રખાયા યથાવત્, જાણો શું કહ્યું RBI ગવર્નરે

RBIની દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષાની બેઠક પૂર્ણ RBIએ ધારણા મુજબ રેપોરેટ અને રિવર્સ રેપોરેટ યથાવત્ રાખ્યા રેપોરેટ 4 ટકા અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા પર યથાવત્ રખાયો નવી દિલ્હી: RBIએ વ્યાજદરો ફરીથી યથાવત્ રાખ્યા છે. રેપોરેટ 4 ટકા અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા પર યથાવત્ રખાયો છે. આજે RBIની દ્વિ-માસિક નાણાકીય નીતિના નિર્ણયની RBIના ગવર્નર […]

આજથી પેન્શન, સેલેરી અને EMI પેમેન્ટના નિયમો બદલાયા, જાણો શું અસર થશે?

આજથી આ નિયમોમાં થયો ફેરફાર સેલેરી, પેન્શન, EMI સહિતના નિયમોમાં થયો ફેરફાર જાણો તેનાથી શું થશે અસર નવી દિલ્હી: આજથી નવા મહિનાનો પ્રારંભ થયો છે. આજે 1 ઓગસ્ટ એટલે કે આજથી બેકિંગ સેક્ટરમાં ઘણા ફેરફાર થઇ રહ્યાં છે. આ સાથે જ હવે પગાર, પેન્શન અને EMI પેમેન્ટ જેવા જરૂરી ટ્રાન્ઝેક્શન માટે હવે વર્કિગ ડેઝની પ્રતિક્ષા […]

RBIએ પર્સનલ લોનના નિયમોમાં ફેરફાર કર્યો, જાણો શું ફેરફાર થયો?

RBIએ પર્સનલ લોનના નિયમોમાં કર્યા ફેરફાર RBIએ ડાયરેક્ટર્સ માટે પર્સનલ લોનની લિમિટનું સંશોધન કર્યું છે કોઇપણ બેંકના ડાયરેક્ટર માટે પર્સનલ લોનની લિમિટ 25 લાખ રૂપિયા હતી જેને વધારીને હવે 5 કરોડ કરાઇ નવી દિલ્હી: જો તમે પણ હવે લોન લેવાનું વિચારતા હોય તો પહેલા નવા નિયમો વિશે જાણી લેજો. હકીકતમાં, RBIએ લોનના નિયમોમાં ફેરફાર કર્યો […]

ક્રેડિટ કાર્ડથી પેમેન્ટમાં પણ છે કેટલીક શરતો, જાણો અન્યથા પસ્તાશો

ક્રેડિટ કાર્ડથી અમુક વસ્તુઓ પર પેમેન્ટ નથી થઇ શકતું RBIએ કેટલાક પ્રકારના પેમેન્ટ્સ પર લગાવી છે રોક કેશલેસ થતાની સાથે જ ભારતમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધી રહ્યો છે નવી દિલ્હી: આજે લગભગ મોટા ભાગના લોકો ક્રેડિટ કાર્ડનો વપરાશ કરતા હોય છે પરંતુ શું તમને ખબર છે કે તમે દરેક પ્રકારનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી નથી કરી […]

RBIએ ચાર સહકારી બેંકોને ફટકાર્યો દંડ, અમદાવાદની આ બેંક પણ સામેલ

RBIની કેટલીક કો-ઑપરેટિવ બેંકો સામે લાલ આંખ RBIએ ચાર બેંકોને કરોડોનો દંડ ફટકાર્યો કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરવાને કારણે દંડ ફટકારાયો નવી દિલ્હી: કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરતી કો ઑપરેટિવ બેંકો સામે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ લાલ આંખ કરી છે અને ચાર બેન્કોને કરોડોનો દંડ ફટકાર્યો છે. RBI અનુસાર અમદાવાદ મર્કેન્ટાઇલ કો-ઑપરેટિવ બેંક પર 62.50 લાખ, મુંબઇની […]

કોરોના મહામારી દરમિયાન લોકોની બચતમાં થયો ઘટાડો, ઘરનું દેવું વધ્યું: RBI રિપોર્ટ

કોરોના મહામારી દરમિયાન ભારતનું ઘરગથ્થુ દેવું વધ્યું બીજી તરફ લોકોની બચતમાં પણ સતત થઇ રહ્યો છે ઘટાડો ત્રીજા ક્વાર્ટરમાં ઘરેલું(બેંક) થાપણોનું પ્રમાણ જીડીપીના 3% થયું છે નવી દિલ્હી: કોરોના મહામારીએ વિશ્વના મોટા ભાગના અર્થતંત્રને હચમચાવી નાંખ્યા છે અને મોટા ભાગના અર્થતંત્રને ફટકો પડ્યો છે. અનેક દેશો બચત અને ખર્ચ સામે લડી રહ્યાં છે. આ વચ્ચે […]

ગ્રાહકો સરળતાથી રિચાર્જ કરી શકે તે માટે RBIની જાહેરાત, આ રીતે કરી શકાશે ચૂકવણી

નવી દિલ્હી: હવે દેશ અને વિશ્વભરના મોટા ભાગના લોકો માટે મોબાઇલ ફોન હવે અનિવાર્ય અંગ બની ગયું છે ત્યારે ભારતમાં હજુ પણ પોસ્ટ પેઇડની તુલનાએ પ્રિ-પેઇડ ગ્રાહકોની સંખ્યા વધારે છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને RBIએ આવા કરોડો ગ્રાહકોને મોટી રાહત આપી છે. BBPSએ બિલ ચૂકવણી માટેની એક એકીકૃત સિસ્ટમ છે, જે ગ્રાહકોને ઑનલાઇન તેમજ […]

હવે તમને અન્ય બેંકના ATMમાંથી પૈસા ઉપાડવાનું મોંઘુ પડશે, RBIએ ATM ઇન્ટરચેંજ ફી વધારી

હવે અન્ય બેંકના ATMમાંથી નાણાં ઉપાડવાનું તમને મોંઘુ પડશે RBIએ એટીએમ ઇન્ટરચેંજ ફીમાં કર્યો વધારો 1 જાન્યુઆરી, 2022થી આ નવો વધારો લાગૂ પડશે નવી દિલ્હી: હવે તમે જો તમારે જે બેંકમાં ખાતુ છે તે સિવાયના ATMમાંથી પૈસા ઉપાડશો તો વધુ મોંઘુ પડી શકે છે. RBIએ અન્ય બેંકના એટીએમ દ્વારા કરવામાં આવતા દરેક આર્થિક વ્યવહારો પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code