1. Home
  2. Tag "RBI"

RBIએ સતત પાંચમી વખત રેપો રેટમાં નથી કર્યો ફેરફાર,લીધા આ મોટા નિર્ણય

મુંબઈ: ભારતીય રિઝર્વ બેંકે સતત પાંચમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈએ ફુગાવાને અંકુશમાં લેવાની પહેલના ભાગરૂપે આ કર્યું છે.આરબીઆઈએ પાંચ નાણાકીય નીતિ સમીક્ષાઓમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ છેલ્લે ફેબ્રુઆરીમાં વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો હતો.તે સમયથી રેપો રેટ સ્થિર છે. રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાને કારણે હોમ […]

ગેરકાયદે ઓનલાઈન લોન આપતી કંપનીઓ અને મોબાઈલ એપ્સ મામલે કેન્દ્ર સરકાર કાયદો બનાવશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ગેરકાયદેસર ઓનલાઈન લોન આપનાર પ્લેટફોર્મ અને મોબાઈલ એપ્સથી ડિજિટલ લોન પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો લાવવાનું વિચારી રહી છે. આ અંગેની જાણકારી ધરાવતા બે અધિકારીઓએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય પૈસા ઉછીના લેનારાઓને બચાવવાનો છે. સૌપ્રથમ, તેમને ખૂબ ઊંચા વ્યાજ દરોનો સામનો કરવો પડે છે, અને લોન ન ચૂકવવાના કિસ્સામાં, તેમની […]

રૂ. 2000ની નોટ જમા કરાવવાનો શનિવારે અંતિમ દિવસ, હજુ 12000 કરોડની નોટ જમા નથી થઈ

નવી દિલ્હીઃ રૂ. બે હજારની ચલણી નોટ પરત ખેંચવાનો આરબીઆઈએ નિર્ણય કરીને 30મી સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવવા માટે પ્રજાને અપીલ કરાઈ હતી. જો કે, આ સમયમાં વધારો કરીને 7મી ઓક્ટોબર અંતિમ દિવસ જાહેર કરાયો હતો. બીજી તરફ અત્યાર સુધીમાં રૂ. 2 હજારની લગભગ 96 ટકા જેટલી નોટ બેંકિગ સિસ્ટમમાં પરત આવી છે. જ્યારે હજુ […]

RBI નો મહત્વનો નિર્ણય- સતત ચોથી વખત રેપો રેટ યથાવત, કોઈજ ફેરફાર નહી

દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્રારા સતત ચોથી વખત રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો છે તેમાં કોઈ પણ પ્રકરાનો ફેરફાર કરવામાં આવ્યો નથી.આજરોજ  શુક્રવારે સતત ચોથી વખત પોલિસી રેટ રેપોને 6.5 ટકા પર જાળવી રાખ્યો હતો. જાણકારી પ્રમાણે આ રેપો રેટ યથાવત રખાતા ઘર, વાહન સહિત વિવિધ લોન પરના માસિક હમાં કોઈ ફેરફાર થશે નહીં. […]

હવે રૂ. 2000ના દરની નોટ તા. 7મી ઓક્ટોબર સુધી જમા કરાવી શકાશે, RBIની જાહેરાત

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રૂ. 2000ની નોટ બંધ કરવાની જાહેરાત કરીને તેને બેંકમાં જમા કરાવા માટે પ્રજાને તા. 30મી સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. આજે રૂ. 2000ની નોટ બેંકમાં જમા કરવાનો અથવા બદલાવવાનો અંતિમ દિવસ હતો. જો કે, આરબીઆઈએ રૂ. 2000ની નોટ બદલાવા માટે દેશની જનતાને રાહત આપીને એક સપ્તાહનો સમય લંબાવ્યો છે. […]

દેશમાં મુડી રોકાણ અને વિકાસ પ્રોજેક્ટમાં નાણાકીય સંસ્થાઓને ગુજરાત પર વધુ ભરોસો, RBIનો રિપોર્ટ

અમદાવાદઃ ગુજરાત સાચા અર્થમાં દેશનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે. વિશ્વભરની નાણાકીય સંસ્થાઓ મુડી રોકાણ અને વિકાસના પ્રોજેક્ટ માટે દેશના અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાત પર વધુ ભરોસો મુકી રહી છે. ઓગસ્ટ મહિનાના તાજેતરમાં બહાર પડેલા બુલેટિનમાં આરબીઆઈએ જણાવ્યું છે કે વર્ષ 2022-23માં ગુજરાતમાં સૌથી વધુ 82 વિકાસ પ્રોજેક્ટને દેશમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી ભંડોળ […]

RBI દ્રારા મોટી રાહત – સતત ત્રીજી વખત રેપો રેટ યથાવત ,6.50 ટકા સ્થિર

દિલ્હીઃ- ભારતીય રિઝર્વ બેંક દ્રારા મોટી રહાતના ,માચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સતત ત્રીજી વખત આરબીઆઈ દ્રારા રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવામાં ન આવતા 6.50 પર રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો છે. મળતી વિગતો અનુસાર ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ નીતિ નિર્ણયની જાહેરાત કરી છે. મોનેટરી પોલિસી કમિટીએ લોકોને રાહત […]

ક્રેકિડ કાર્ડ અને ડેબિટ કાર્ડના નિયમોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ફેરફાર કરાશે

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ કાર્ડ અને ડેબિટકાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો હોવાનું જાણવા છે. RBI દ્વારા લેવામાં આવેલા નિર્ણયો બાદ ડેબિટ, પ્રીપેડ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. આ અંગે આરબીઆઈએ કહ્યું કે, કોઈપણ કાર્ડનો ઉપયોગ કોઈ ચોક્કસ નેટવર્ક માટે નહીં પરંતુ તમામ નેટવર્ક માટે કરવાની છૂટ આપવી જોઈએ. RBIએ એક પરિપત્ર […]

RBIએ વ્યાજ દરોમાં ન કર્યો કોઈ ફેરફાર ,રેપો રેટ 6.50 ટકા પર યથાવત

આરબીઆઈએ વ્યાજ દરો યથાવત રાખઅયા રેટો રેટ 6.50 ટકા પર યથાવત દિલ્હીઃ- ભારતીય રિઝર્વ બેંકની ત્રણ દિવસની બેઠક ચાલી રહી હતી  6 જૂનથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની ત્રણ દિવસીય મોનેટરી પોલિસી કમિટી એટલે કે MPCની બેઠક શરુથી હતી જે  આજે એટલે કે  8 જૂન સુધી ચાલી હતી ત્યારે, RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો […]

આજથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની MPCની ત્રણ દિવસીય બેઠક નો આરંભ

આજથી શરે શથે RBI MPCની બેઠક આ બેઠક ત્રણ દિવસી સુધી ચાલશે, 8 જૂને થેલ્લો દિવસ દિલ્હીઃ આજરોજ 6 જૂનથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની ત્રણ દિવસીય મોનેટરી પોલિસી કમિટી એટલે કે MPCની બેઠક શરુ થવા જઈ રહી છે જે  6 થી 8 જૂન સુધી ચાલશે, RBIએ છેલ્લી બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code