નિજ્જર હત્યાકાંડમાં ભારતીય અધિકારીઓ વિરુદ્ધ કોઈ પુરાવા નથી, કનાડિયન પોલીસે સ્વિકાર્યું
ઓટાવા, 8 જુલાઈ 2026: કનેડાના બ્રિટિશ કોલંબિયામાં વર્ષ 2023 માં થયેલા ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના ચકચારી કેસમાં ભારત માટે ખૂબ જ મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. કનેડાની કેન્દ્રીય પોલીસ એજન્સી ‘રોયલ કનેડિયન માઉન્ટેડ પોલીસ’એ સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે, નિજ્જર હત્યાકાંડમાં ભારત સરકાર કે તેના કોઈ પણ અધિકારી […]


