1. Home
  2. Tag "Reached"

રાજકોટમાં પાણીનું સંકટ ટળ્યું, નર્મદાના નીર આજી ડેમમાં પહોંચ્યા

રાજકોટઃ ઉનાળાના આગમન ટાણે જ રાજકોટમાં પાવીના પાણી સમસ્યા ઊભી થઈ હતી. આથી મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધિશોએ મુખ્યમંત્રીને રજુઆત કરીને આજી ડેમમાં સૌની યોજના હેઠળ પાણી ઠાલવવા માગ કરી હતી. સરકારે ત્વરિત નિર્ણય લઈને નર્મદાનું પાણી આજી ડેમમાં ઠાલવવાનો નિર્ણય લીધો હતો. તેથી નર્મદાના પાણી આજી ડેમમાં ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યુ છે. રાજકોટમાં પાણીની સમસ્યા હલ […]

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ પણ પ્રતિ કિલો રૂપિયા 60 એ પહોચ્યાં

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારાને કારણે તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં અસહ્ય વધારો થયો છે. શિયાળાના આગમન ટાણે લીલા શાકભાજીના ભાવ સસ્તા હોય છે તેના બદલે શાકભાજીના ભાવ પણ ભડકે વળી રહ્યા છે.જ્યારે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ તો પ્રતિ કિલોના રૂપિયા 60 બોલાય રહ્યા છે. અસહ્ય મોંઘવારીથી લોકોની હાલત કફોડી બની છે. તહેવારો બાદ પણ ડુંગળીના […]

ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયેલા ભારતીયની 23 વર્ષે થઈ ઘરવાપસી, પરિવારમાં ખુશીનો માહોલ

દિલ્હીઃ 23 વર્ષ પહેલા ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયેલા મધ્યપ્રદેશના સાગર જિલ્લાના પ્રહલાદભાઈની આજે વતન વાપસી થઈ છે. તેમણે અટારી બોર્ડર ઉપર ભારતીય સેનાને સોંપવામાં આવ્યાં હતા. પ્રહલાદસિંહ રાજપુત છેલ્લા 23 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હતા. અટારી વાઘા બોર્ડર ભારતીય સેનાને સોંપવામાં આવતા તેમને હવે સાગર લાવવાની કવાયત શરૂ કરાઈ છે. સાગર લાવવા માટે સ્થાનિક પોલીસ […]

ગુજરાતમાં કોરોના રસીનો પ્રથમ જથ્થો પહોંચ્યો, 16મી જાન્યુઆરીએ શરૂ કરાશે રસીકરણ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી રસીની આતુરતાથી રાહ જોવાતી હતી. આ આતુરતાનો આજે અંત આવ્યો હતો. સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર કોવિશિલ્ડ રસીનો પહેલો જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો હતો. જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવોએ વેક્સિનના જથ્થાને કંકુ, ચોખા, નાળિયેર, ફૂલ સાથે આવકાર્યો હતો. એરપોર્ટથી રસીનો જથ્થો સીધો ગાંધીનગર ખાતે વિશેષ સ્ટોરેજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code