1. Home
  2. Tag "Real Estate"

અમદાવાદમાં રિયલ એસ્ટેટમાં મંદીનો દૌર, અનેક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ વેચાયા વિના પડ્યા છે

નવાસવા બિલ્ડરોએ લોન લઈને પ્રોજેક્ટ્સ બનાવ્યા હવે વેચાતા નથી બે-રૂમ રસોડાના ફ્લેટની કિંમત લાખો રૂપિયા હોવાથી મધ્યમ વર્ગને પરવડતી નથી, એક્સપર્ટના કહેવા મુજબ 66 ટકા રહેણાકના પ્રોજેક્ટ્સ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે અમદાવાદઃ  ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં છેલ્લા ઘણા વખતથી મંદીનો દૌર ચાલી રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં અનેક રેસિડેન્ટ પ્રોજેક્ટ્સ વેચાયા વગરના પડ્યા છે.શહેરી […]

જંત્રીમાં વધારાથી રિઅલ એસ્ટેટમાં મંદીના એંધાણ, બિલ્ડરો દસ્તાવેજી કામગારીનો કાલે બહિષ્કાર કરશે

અમદાવાદઃ ગુજરાત સરકારે રાતોરાત જંત્રીના દરમાં ડબલ વધારો ઝીંકી દેતા રિયલ એસ્ટેટમાં મંદીના વમળો સર્જાયા છે. ગુજરાત સરકારને ગતવર્ષે સ્ટેમ્પ ડયૂટીની અંદાજે નવ હજાર કરોડ આવક થઇ છે, હવે જંત્રી ડબલ થયા બાદ 18 હજાર કરોડની આવક સરકારને થશે. બિલ્ડરોએ મુખ્યમંત્રીને મળીને રજુઆત કરી હતી. પણ સરકાર પોતાના નિર્ણય પર અડગ છે. બીજીબાજુ ગુજરાત નેશનલ […]

ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં તેજીનો દૌર, સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં થયો 19 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજીનો દૌર ચાલી રહ્યો હોવાથી સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં ધરખમ વધારો થયો છે. ગત વર્ષે મિલકતોની સ્ટેમ્પ ડયુટી તથા રજીસ્ટ્રેશન ફીની આવકમાં 19 ટકાનો વધારો થયો હતો. જ્યારે વર્ષ 2022 માં પ્રોપર્ટી રજીસ્ટ્રેશનમાં પણ 11 ટકાની વૃધ્ધિ થઈ છે. રાજય સરકારનાં સતાવાર આંકડા પ્રમાણે કેલેન્ડર વર્ષ 2022માં  ગુજરાતમાં 1597188 મીલકતોનું […]

રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા જૂથ ઉપર ITના દરોડા, 25 કરોડથી વધુની રોકડ જપ્ત

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા જાણીતા જૂથ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. 45 સ્થળો ઉપર આવકવેરા વિભાગના અધિકારીઓએ સર્ચ-સર્વેની કામગીરી કરતા અન્ય બિલ્ડરો અને વેપારીઓમાં ફફડાય ફેલાયો છે. દરોડા દરમિયાન રૂ. 25 કરોડથી વધુની બિનહિસાબી રોકડ અને રૂ. 5 કરોડની જ્વેલરી જપ્ત કરવામાં આવી હતી. દરોડાના અંતે આ જૂથ પાસેથી કરોડોની […]

રિયલ એસ્ટેટમાં તેજીના લીધે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણીમાં ફી વસુલાતમાં 62 ટકાનો વધારો

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ જનજીવન રાબેતા મુજબ થતા ઉદ્યોગોમાં પણ તેજી જોવા મળી હતી. જેમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે તેજી જોવા મળી હતી. એટલું જ નહીં હજુપણ કોરોનાની ત્રીજી લહેરના આગમનના એંધાણના ટાણે પણ તેજી જોવા મળી રહી છે. ગત વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળામાં સ્ટેમ્પ ડ્યુટી અને […]

સુરતઃ બિલ્ડર અને રિયલ એસ્ટેટના વ્યવસાયી ઉપર આવકવેરા વિભાગના દરોડા

30થી વધારે સ્થળો ઉપર શરૂ કરી સર્ચ-સર્વેની કામગીરી પોલીસ સુરક્ષા સાથે પડાયાં દરોડા તપાસના અંતે કરોડોની કરચોરી સામે આવવાની શકયતા અમદાવાદઃ દિવાળી બાદ આવકવેરા વિભાગ વધારે સક્રીય થયું છે અને કરચોરો સામે લાલ આંખ કરી છે. તાજેતરમાં જ બે મોટા ઉદ્યોગપતિના વ્યવસાયના સ્થળ અને નિવાસસ્થાને આઈટીએ દરોડા પાડ્યાં હતા. આ ઉપરાંત જાણીતી પાનમસાલા કંપના મોટા […]

ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અચ્છેદિન, 10 હજાર કરોડના પ્રોજેક્ટસ લોન્ચ થયા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરતા હવે ઉદ્યોગ-ધંધા રાબેતા મુજબ બની ગયા છે. મહાનગરોમાં તો રિયલ એસ્ટેટ ઉદ્યોગ તો કોરોના કાળમાં ઠપ બની ગયો હતો. પણ હવે જનજીવન પુનઃ ધબકતુ થતા રિયર એસ્ટેટ ઉદ્યોગમાં ફરી તેજી આવી રહી છે. કારણ કે, છેલ્લાં બે ત્રણ માસમાં ગુજરાતમાં રૂ. 10 હજાર કરોડથી […]

અમદાવાદમાં રિયલ એસ્ટેટમાં વ્યાપક મંદી બાદ હવે નવા મકાનોના વેચાણમાં 67 ટકાનો વધારો

અમદાવાદઃ કોરોનાના કાળમાં વ્યાપક મંદીનો સામનો કર્યા બાદ હવે તેજીના મંડાણ થઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં ફરીથી રહેણાંકના મકાનોનું માર્કેટ તેજી તરફ આગળ વધી રહ્યું હોવાનું જાણીતી રીયલ એસ્ટેટ કંપનીના સૂત્રો કહી રહ્યા છે. એક તરફ શહેરમાં ગત જુલાઇ-ડીસેમ્બર 2020ના છ માસ કરતાં જાન્યુઆરી-જૂન 2021ના છ માસમાં રહેણાંકની નવી સ્કીમોમાં 137 ટકાનો વધારો અને વેચાણમાં […]

સિમેન્ટ-સ્ટીલના ભાવ વધારાને લઇને બિલ્ડર-કોન્ટ્રાક્ટરોની દેશવ્યાપી હડતાળ

સિમેન્ટ-સ્ટીલના ભાવવધારા સામે બિલ્ડર-કોન્ટ્રાક્ટરોની નારાજગી ભાવ પર નિયંત્રણને લઇને દેશભરના બિલ્ડરનો આજે દેશવ્યાપી હડતાળ આજે 12 ફેબ્રુઆરીના રોજ વિવિધ સંગઠન કામથી અળગા રહેશે અમદાવાદ: દેશમાં છેલ્લા કેટલાક સમયથી સિમેન્ટ અને સ્ટીલના ઉત્પાદકો દ્વારા કાર્ટેલ રચીને કૃત્રિમ ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેની સીધી સાઇડ ઇફેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર પડી રહી છે. ત્યારે સિમેન્ટ અને સ્ટીલના […]

કોરોનાકાળમાં પણ રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે વર્ષ 2020 સકારાત્મક રહ્યું – જાણો કઈ રીતે

કોરોના મહામારીમાં પણ રિયલ એસ્ટેટમાં તેજી વર્ષ 2020 આ બાબતે સકારાત્મક રહ્યું દિલ્હીઃ-વર્ષ 2020 માં, કોરોના વાયરસ મહામારીને કારણે તમામ ક્ષેત્રોને અસર થઈ છે. પરંતુ વર્ષ હાઉસિંગ સેક્ટર માટે આ તે વર્ષ સારું રહ્યું. કારણ કે વર્ષ 2020 માં વેચાયેલા મકાનોની સંખ્યા નવ ટકા નીચે આવી છે, જે બિલ્ડરો માટે એક મોટો પડકાર છે. પાછલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code