અમદાવાદમાં રહેણાંક તેમજ ઓફિસ પ્રોપર્ટીના વેચાણમાં રિકવરી: રિપોર્ટ
વર્ષ 2020ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં અમદાવાદમાં રિયલ્ટી ક્ષેત્રે નોંધપાત્ર રિકવરી અનુસાર અમદાવાદમાં રહેણાંક તેમજ ઓફિસની જગ્યાના વેચાણમાં નોંધપાત્ર 58 ટકા તેમજ 66 ટકાની રિકવરી રહેણાંક એકમો તેમજ ઓફિસના વેચાણમાં નોંધપાત્ર સુધારો અમદાવાદ: ગત 2020નું વર્ષ કોરોના વાયરસના સંક્રમણને કારણે રોજગાર અને ઉદ્યોગ ક્ષેત્ર માટે અત્યંત કપરું અને પડકારજનક રહ્યું હતું. વર્ષ 2020ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં […]