હીરા ઉદ્યોગમાં મંદીને લીધે વેકેશન બાદ ઘણાબધા કારખાનાં ખૂલ્યા જ નથી, રત્નકલાકારો બન્યા બેકાર
સુરતઃ હીરા ઉદ્યોગમાં ઘણા સમયથી મંદીને દૌર ચાલી રહ્યો છે. રત્ન કલાકારોને ઉનાળાનું વેકેશન અપાયા બાદ સુરત અને નવસારી તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી સહિતના શહેરોમાં હીરાના કારખાનાં ખૂલ્યા નથી. એટલે ઘણા રત્ન કલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. હીરાના રફના વધેલા ભાવ તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોલીસ હીરાના ઓછા ભાવે માંગવામાં આવે છે. […]