કિચન ટિપ્સઃ- જો તમને સોયાવડી ભાવે છે તો હવે વડીમાંથી બનાવો આ ટેસ્ટી મસાલેદાર કબાબ
સાહિન મુલતાનીઃ- સોયાવડી આમતો દરેક લોકોને ભાવે છે,મોટાભાગના ઘરોમાં તેનું શાક બનાવવામાં આવે છે તો ઘણા લોકો તેને મેગીમાં ,મન્યુરિયન તરીકે કે પછી પુલાવમાં પણ નાખીને ખાય છે,તો આજે આપણે આ વડીમાંથી ટેસ્ટી કબાબ બનાવતા શીખીશું સામગ્રી સોયા વડીના 4 પેકેટ 2 નંગ – ડુંગળી ચોપરમાં ચોપ કરેલી( ચોપ કરેલુી ડુંગળીનું પાણી નીતારીલો) 3 ચમચી […]