કિચન ટિપ્સઃ- ઈડલી કે ઢોંસાનું ખીરું બચે તો તમે શું કરો છો, ફરી ઈડલી જ બનાવો છો,તો હવે જોઈલો આ રેસિપી જેમાંથી બનશે હાંડવો
સાહિન મુલતાની- સામાન્ય રીતે આપણે ઘધરે જ્યારે ઈડલી કે ઢોંસા બનાવતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત તેનું ખીરું વધી જાય છે ત્યાર બાદ આપણે તેમાંથી ફરી કંઈક બીજૂ અથવા તો તેજ વાનગી બનાવીએ છીએ જો કે આજે આ ખીરામાં થોડા લોટ ઉમેરીને હાંડવો બનાવાની રીત જોઈશું સામગ્રી (એક વાટકા જેટલું ખીરું માટેનો માપ) બચેલું ખીરું […]