1. Home
  2. Tag "RECIPE"

બાળકો માટે નાસ્તા કે ભોજનમાં પરફેક્ટ પૌષ્ટિક પનીર બીટ રાઈસ, જાણો રેસીપી

રેસીપી, 30 એપ્રિલ 2026: પનીર બીટ રાઈસ (Paneer Beetroot Rice) એ એક એવી રેસીપી છે જે દેખાવમાં જેટલી આકર્ષક છે, ખાવામાં તેટલી જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. બીટરૂટનો સુંદર ગુલાબી કલર અને પનીરના નરમ ટુકડાઓ આ રાઈસને બાળકો અને મોટા દરેકના ફેવરિટ બનાવી દેશે. જો તમારા બાળકો બીટરૂટ ખાતા ન હોય, તો આ રેસીપી બેસ્ટ […]

ગુંદાનું અથાણું રેસીપી, પરફેક્ટ બનાવવા આ ટિપ્સ અનુસરો

રેસીપી, 27 એપ્રિલ 2026: ગુંદાનું અથાણું એક સ્વાદિષ્ટ અથાણું છે જે લગભગ દરેક વસ્તુ સાથે સારી રીતે જાય છે. ગરમીમાં મોટાભાગના ઘરે આ થાણું બનતું હોય છે, આ રાજસ્થાની મારવાડી સ્પેશિયલ અથાણાની રેસીપી છે. ગુંદા મોટાભાગે ઉનાળામાં મોસમી હોય છે. ગુંદાનું અથાણું ઓછા સમયમાં ઓછી મહેનતે બની જાય છે, તે ગરમીમાં શમયમાં બનાવવામાં આવે છે, […]

ઘરે બનાવો સમર સ્પેશિયલ ભરેલા લીંબુનું અથાણું, જાણો રેસીપી

રેસીપી, 25 એપ્રિલ 2026: ઉનાળા હોય કે શિયાળો, ભોજનમાં જો ચટાકેદાર ‘લીંબુનું અથાણું’ હોય તો જમવાનો સ્વાદ બમણો થઈ જાય છે. સામાન્ય રીતે લીંબુનું અથાણું બનતા ઘણો સમય લાગે છે, પણ અહીં શેર કરેલ મસાલેદાર ‘સ્ટફ્ડ લેમન પિકલ’ અથવા ભરેલા લીંબુનું અથાણું (Stuffed Lemon Pickle) બનાવવાની પરફેક્ટ રીત આપી છે. તાજા લીંબુ, રાઈના કુરિયા અને […]

આ ઉનાળામાં કેરીનું નહીં પણ ઘરે બનાવો સરગવાનું અથાણું, જાણો રેસીપી

રેસીપી, 22 એપ્રિલ 2026: સરગવાનું અથાણું સ્વાદ અને સ્વાસ્થ્યનું એક સંપૂર્ણ મિશ્રણ છે. આ પરંપરાગત ભારતીય અથાણું ખાસ કરીને ઉનાળામાં બનાવવામાં આવે છે અને લાંબા સમય સુધી ટકી રહે છે. સરગવા વિટામિન, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર હોય છે, જે શરીરને પોષણ પૂરું પાડે છે. મસાલા અને સરસવના તેલથી તૈયાર કરાયેલું આ અથાણું મસાલેદાર, ખાટું અને […]

સમર સ્પેશિયલ મોહબ્બત કા શરબત રેસીપી, ગરમીથી આપશે રાહત

રેસીપી, 21 એપ્રિલ 2026: ઉનાળા (summer) ની કાળઝાળ ગરમીમાં જ્યારે મન કંઈક ઠંડું અને મધુર પીવા માટે તરસે છે ત્યારે દિલ્હીનું પ્રખ્યાત ‘મોહબ્બત કા શરબત’ યાદ આવે છે. દૂધ, ગુલાબનું શરબત (Rooh Afza) અને તરબૂચના નાના ટુકડાઓથી બનેલું આ ગુલાબી પીણું માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ જોતા જ પીવાનું મન થઈ જાય તેવું સુંદર પણ […]

વ્રત હોય કે નાસ્તો: બનાવો ટેસ્ટી અને હેલ્ધી સાબુદાણા બટાકા પરોઠા, જાણો રેસીપી

જો તમે સવારના નાસ્તામાં કંઈક એવું ખાવા માંગતા હોવ જે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ પૌષ્ટિક અને ઝડપથી બની જાય, તો સાબુદાણા બટાકા પરોઠાની રેસીપી તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ પરોઠાની ખાસિયત એ છે કે તે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકાય છે અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. જરીરૂ સામગ્રી સાબુદાણા- […]

રાજસ્થાની ડુંગળીનું અથાણું રેસીપી, બધી સીઝનમાં ચાલશે

રેસીપી, 17 એપ્રિલ 2026: રાજસ્થાની ડુંગળીનું અથાણું અને કેટલાક મસાલાઓથી બનેલું એક સ્વાદિષ્ટ અથાણું છે. તમે તેને બપોરના ભોજન અથવા રાત્રિભોજન માટે તરત જ તૈયાર કરી શકો છો. વધુમાં, આપણે તેને 6 થી 7 દિવસ માટે રેફ્રિજરેટરમાં રાખી શકીએ છીએ. મીઠું, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને આમચુર સાથે ડુંગળી આ આચારનો તીખો અને મસાલેદાર સ્વાદ […]

હોટેલને ટક્કર આપશે આ કાઠિયાવાડી કાજુ ગાંઠિયાનું શાક, જાણો રેસીપી

રેસીપી, 16 એપ્રિલ 2026: ઉનાળામાં શાકભાજીના ઓપ્શન ઓછા થઇ જાય છે ત્યારે તમે એક ક્રીમી અને ટેસ્ટી કાજુ ગાંઠિયા શાકનું શાક બનાવી શકો છો, જે એક ટેસ્ટી અને મજેદાર  ગુજરાતી શાક જેમાં ક્રન્ચી ગાંઠિયા અને ગોલ્ડન-ફ્રાઇડ કાજુને હળવા મસાલાવાળી ગ્રેવીમાં મિક્સ કરવામાં આવે છે. કાજુ ગાંઠિયા શાક ઝડપી બની જાય છે, છતાં સ્વાદિષ્ટ બને છે […]

ઘરે બનાવો ઢાબા સ્ટાઇલમાં મટકા દાળ, જાણો રેસીપી

રેસીપી, 15 એપ્રિલ 2026: દાળ કઠોળ પ્રોટીનથી ભરપૂર હોય છે. દાળ તડકા દરેક વ્યક્તિને મનપસંદ વાનગી છે. દરરોજ એક જ પ્રકારની દાળ ખાઇને તમે કંટાળી ગયા છો અને તેમા યુનિટ ટેસ્ટ જોઇએ છે? તો તમારે દાળ બનાવવવાની રીતે બદલવા પડશે. દાળ બનાવવા માટે સ્ટીલ કે એલ્યુમિનિયમના વાસણના બદલે માટીના વાસણનો ઉપયોગ કરો. માટીના વાસણમાં બનેલી […]

મોઢામાં પાણી લાવી દે એવી ખાટી મીઠી કેરી ચટણી, જાણો રેસીપી

રેસીપી, 10 એપ્રિલ 2026: ઉનાળો શરૂ થઇ ગયો છે, ખાસ કરીને એપ્રિલ અને મહિનામાં અસહ્ય ગરમી પડે છે, ત્યારે ઘણા લોકોને લૂ પણ લાગી જતી હોય છે, એવામાં તમે લૂથી બચવા ઘરેલુ ઉપચાર કરી શકો છો, તમારા ડાયટમાં પણ એવા નેચરલ સીઝનલ ફૂડનો સમાવેશ કરવો જોઈએ જે તમને ગરમીથી રક્ષણ આપવામાં મદદ કરે. અસહ્ય ગરમીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code