1. Home
  2. Tag "record"

લોકસભામાં રાહુલ ગાંધીએ ભાષણમાં હિંદુઓ મામલે કરેલી ટીપ્પણી રેકોર્ડમાંથી હટાવાઈ

નવી દિલ્હીઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં કરેલા સંબોધનમાં કરેલી ઘણી ટિપ્પણીઓ રેકોર્ડમાંથી હટાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં હિન્દુઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSS વિશે ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, જેઓ પોતાને હિંદુ કહે છે, તેઓ 24 કલાક હિંસા-હિંસા, નફરત-દ્વેષમાં વ્યસ્ત રહે છે. પીએમ […]

લોકસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક 64.2 કરોડ મતદારો ભાગીદાર બન્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં સાત તબક્કાના મતદાન બાદ મતગણતરી 4 જૂને એટલે કે આવતીકાલે થશે. આ પહેલા ચૂંટણી પંચે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ચૂંટણી પંચે ઉભા થઈને લોકસભા ચૂંટણી 2024માં ભાગ લેનાર તમામ મતદારોને અભિનંદન પાઠવ્યા હતા. મીડિયાને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, અમે 642 મિલિયન મતદારોનો વર્લ્ડ રેકોર્ડ […]

નેપાળી પર્વતારોહીએ 29મી વખત એવરેસ્ટ પર ચઢાઈ કરી, પોતાનો જ રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હીઃ નેપાળી પર્વતારોહી કામી રીટા શેરપાએ 28 વખત એવરેસ્ટ પર ચઢવાનો પોતાનો રેકોર્ડ તોડ્યો છે. તે 29 વખત વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચઢનાર વિશ્વનો એકમાત્ર વ્યક્તિ બન્યો છે. 54 વર્ષીય કામી રીટા શેરપાએ 28 વખત 8848.86 મીટર ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાનો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ આ વખતે તેમણે ફરીથી માઉન્ટ એવરેસ્ટ પર […]

IPL 2024: સૌથી ઝડપી રન ચેઝનો સનરાઈઝર્સ હૈદરાબાદે રેકોર્ડ બનાવ્યો

IPL 2024 ની 57 મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ઈતિહાસ રચ્યો છે. પેટ કમિન્સની ટીમે લખનૌ સામે 166 રનના ટાર્ગેટ 10 ઓવર પહેલા જ કરી લીધો હતો. હૈદરાબાદે માત્ર 58 બોલમાં 167 રન બનાવ્યા. જે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી રન ચેઝ છે. લખનૌ સુપરજાયન્ટ્સે આ મેચ 10 વિકેટથી જીતી લીધી હતી. આ જીતમાં સૌથી મોટો ફાળો […]

EVM કઇ રીતે ચૂંટણીના પરિણામોને ચોક્કસ રીતે પ્રતિબબિંત કરે છે ? જાણો કઇ રીતે થાય છે કાઉન્ટિંગ

લોકસભા ચૂંટણી માટેના મતદાનની વચ્ચે સુપ્રીમ કોર્ટ VVPAT સાથે EVM મારફત પડેલા મતોના 100 ટકા મેચિંગની માંગ કરતી અરજી નામંજુર કરી ચૂકી છે… આ સાથે બેલેટ પેપરથી મતદાન કરાવવાની અરજી પણ ફગાવી દેવાઇ ચૂકી છે.. ત્યારે સવાલ એ થાય છે ઇવીએમમાં મતગણતરી કઇ રીતે થતી હોય છે.. અને શું એ ભરોસાપાત્ર છે કે નહીં.. ચાલો […]

IPL 2024: રોહિત શર્માએ સિક્સર ફટકારવા મામલે બનાવ્યો રેકોર્ડ

મુંબઈઃ IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 રને હરાવ્યું હતું. આ જીત સાથે ચેન્નાઈની ટીમ આઠ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને યથાવત છે. જ્યારે મુંબઈની ટીમ આઠમા સ્થાને છે. આ મેચમાં મનોરંજનનો પૂરેપૂરો ડોઝ હતો. જ્યાં એક તરફ મહેન્દ્ર સિંહ ધોનીએ સતત ત્રણ સિક્સર ફટકારી હતી, તો બીજી તરફ ‘મુંબઈ ચા રાજા’ના […]

અમેરિકાએ વર્ષ 2023માં રેકોર્ડ 14 લાખ ભારતીયોને વિઝા આપ્યા

નવી દિલ્હીઃ ભારતમાં ઉપસ્થિત અમેરિકાના અધિકારીઓની ટીમએ વર્ષ 2023માં રેકોર્ડ 14 લાખ ભારતીયોને અમેરિકાના વિઝા આપવામાં આવ્યાં હતા. આ આંકડો પહેલાની સરખામણીએ અનેક ગણો વધારે છે. જ્યારે વિઝિટર વિઝા એપોઈમેન્ટ પ્રતીક્ષા સમયમાં 75 ટકાનો ઘટાડો થયો છે. તેમ ભારત સ્થિત યુએસ એમ્બેસી અને વાણીજ્ય દૂતાવાસએ એક નિવેદનમાં જણાવ્યું હતું. યુએસ એમ્બેસીએ જણાવ્યું હતું કે, હાલ […]

PM મોદીની મુલાકાત બાદ લક્ષદ્વીપએ ગુગલ સર્ચમાં સર્જ્યો રેકોર્ડ, રોજ એક લાખથી વધુ લોકો કરે છે સર્ચ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાત બાદ ગૂગલ સર્ચમાં ‘લક્ષદ્વીપ કીવર્ડ’એ 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આવું 20 વર્ષમાં પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વમાં લક્ષદ્વીપને ગૂગલ પર સર્ચ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ પીએમ મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને પોતાના સોશિયલ હેન્ડલ પર સુંદર ફોટા અને વીડિયો શેર કર્યા […]

PM મોદીએ બનાવ્યો મોટો રેકોર્ડ, YouTube પર આવું કરનાર વિશ્વના પ્રથમ નેતા

મુંબઈ:સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીએમ મોદીનો પ્રભાવ ચાલુ છે. એક તરફ પીએમ મોદી એપ્રુવલ રેટિંગમાં વિશ્વભરના નેતાઓને પાછળ છોડી રહ્યા છે, તો બીજી તરફ તેમણે યુટ્યુબ પર પણ સબસ્ક્રાઇબર્સની બાબતમાં એક નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. પીએમ મોદીની યુટ્યુબ ચેનલ 20 મિલિયન એટલે કે 2 કરોડ સબસ્ક્રાઈબર સુધી પહોંચી ગઈ છે. પીએમ મોદી આ વિશેષ […]

ઓસ્ટ્રેલિયાને ચોથી T20માં હરાવીને ભારતે બનાવ્યો રેકોર્ડ, સૌથી વધારે T20 જીતવા મામલે પાકિસ્તાનને પાછળ ધકેલી પ્રથમ ક્રમે પહોંચ્યું

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની ચોથી મેચ રાયપુરમાં રમાઈ હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ 20 રને જીત મેળવીને શ્રેણી 3-1થી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 174 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બોલરોની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને 154 રન બનાવવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code