ભારતે બીજી ટી-20માં ઇંગ્લેન્ડ સામે મેળવ્યો વિજય, વિરાટ કોહલીએ બનાવ્યો આ રેકોર્ડ
ભારતે બીજી ટી-20માં ઇંગ્લેન્ડ સામે 7 વિકેટે વિજય મેળવ્યો સૂકાની વિરાટ કોહલીએ 49 બોલમાં 73 રનની અણનમ ઇનિંગ રમીને ટી20માં રેકોર્ડ સ્થાપિત કર્યો વિરાટ કોહલીએ ટી 20માં 3,000 રન કરનાર સૌપ્રથમ બેટ્સમેન બન્યો અમદાવાદ: ભારત-ઇંગ્લેન્ડ ટી-20 સિરીઝમાં ભારતે જબરદસ્ત કમબેક કર્યું છે. નવોદિત ખેલાડી ઇશાન કિશન તેમજ કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર બેટિંગની મદદથી અમદાવાદના નરેન્દ્ર […]


